________________
તો તેને ભગવાન હમલે રે
કાર કર્યા હતા
૨૪૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ હતું. ત્યારે આ સિંહના પગમાં ખૂંપી ગયેલા કાંટાને મેં કાઢી નાખ્યું હતું. આ સિંહ એ જ છે. તેણે મને ઓળખી લીધે. હવે તે મારા પર કેવી રીતે હુમલે કરે? ઉપકારી પર સવાથી માણસ હુમલે કરશે પણ સિંહ હુમલે નહિ કરે છે પશુથી પણ માનવી નીચ ક્યારે?
ભગવાન મહાવીર કરુણાના સાક્ષાત્ અવતાર હતા. તેમની ધર્મ સભામાં–સમવસરણમાં હિંસક પશુઓ પણ હિંસાને ભાવ છોડીને બેસતાં અને ભગવાનને ઉપદેશ સાભળતા ! ભગવાન પર કઈ પણ પશુ કે પ્રાણુએ હુમલે નહોતો કર્યો. પણ એક માણસે હુમલે કર્યો ! જાણે છે ને એ માણસ કેણ હતા તે ભગવાન મહાવીરે જેના પર અનેક ઉપકાર કર્યા હતા તે એ માણસ હતે. એ માણસ હતે ગોશાલક! પિતાના પરમ ઉપકારી ગુરુ ભગવાન મહાવીર પર તેણે તેલે શ્યાથી હુમલે કર્યો! પશુથી પણ માણસ નીચી કક્ષાને છે જે તેનું ચિત્ત પુરેપુરૂ totaly અશુદ્ધ છે તે. ઉપકારીને પી ગેહાલક
ભગવાન મહાવીરે ગોશાલકને કેટલીય વખત મેતમાથી બચા હતા. ગોશાલક પણ પોતાને મહાવીરના શિષ્ય તરીકે ઓળખાવીને ફરતે હતે. કારણ કે એવી ઓળખાણ આપવાથી તેને સુંદર ભજન મળતું હતું. પણ તેના લખણ કંઈ ઓછા ન હતાં. તેનાં અમલક્ષણના લીધે ઘણાં સ્થળોએ લેકેએ તેને ટીપે હતે. આખરે ગશાલક મહાવીરને જ વિદેશી અને વિદ્રોહી બની ગયે. જે તેજલેશ્યાની શક્તિ ભગવાને બતાવી હતી એ જ તેનલેશ્યા તેણે ભગવાન પર ફેંકી ! પણ એ જ તેલેશ્યાથી ગોશાલક પોતે મરી ગયો ! ખૂબજ ભયાનક રીતે મર્યો. તીવ્ર વેદનાઓથી પીલાઈને મચી તેણે એવા તીવ્ર અને ચીકણાં પાપકર્મ બાંધ્યાં છે કે તેને અનેકવાર સાતે ય નરકમાં જવું પડશે.