________________
પ્રવચન-૧૩
આવે છે. ગર્ભવતી નારી જે પિતાના સંતાનનું ભાવિ સમજવા માંગે તે તે સમજી શકે છે. પિતાના મનભાવથી તે જાણી શકે છે કે જન્મનાર બાળક સારૂં થશે કે ખરાબ.
રાવણ જ્યારે ઉદરમાં હતું ત્યારે તેની માતા કૈકસી હાથમાં તલવાર લઈને ફરતી હતી ! કયારેક સિંહાસન પર બેસીને દાસદાસીઓને ધમકાવતી હતી1 કયારેક હાથી પર બેસીને ફરવા નીકળતી. કયારેક રાજ્ય પરિવાર પર ખૂબજ ગુસ્સે થતી. તે હંમેશા અભિમાનથી ઉદ્ધત બનીને ફરતી હતી.
ગર્ભવતી સ્ત્રી પિતાના વિચાર પ્રત્યે જાગ્રત હોય તે તે પિતાના ભાવિ સંતાનના સંબંધમાં ઘણું બધું જાણી શકે છે. મગધસમ્રાટ શ્રેણિકની પટ્ટરાણી ચેલણના ઉદરમા કેણિક હતું ત્યારે જ ચેલણાને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ બાળક તેના બાપને દુશમન બનશે, કારણ કે ચેલણને એવી ઈચ્છા થઈ હતી કે હું મારા પતિના આંતરડા ખાઉં ! ! !” આવી ખરાબ ઈછા ચેલ્લ જેવી સતી સ્ત્રીને કદી થાય નહિ. આથી ચેતવણને થયું કે આવનાર સંતાનને આ અણસાર છે. મારા પેટમાં જે જીવ આવે છે તે જરૂર તેના બાપને જીવ લેનાર બનશે. આથી તેને જન્મ થતા જ તેને નગર બહાર ઉકરડે ન ખાવી દીધે! “મારે એ પુત્ર નથી જોઈત કે જે પિતાના બાપને શત્રુ બને, ચેલણાને શ્રેણિક પ્રત્યે અતૂટ પ્રેમ હતો. પિતાના પ્રેમીને શગુને કેણ પસંદ કરે ?
મદનરેખાને પરમાત્મપૂજનની ભાવના થતી હતી. સાધુ પુરૂષને દાન દેવાની ઈચ્છા થતી હતી. ગરીબોને દાન દેવાના ભાવ જાગતા હતા. મદનરેખાને જે મનેભાવ જાગતા તે યુગબાહુ પ્રેમથી પરા કરતે. મદનરેખાનું રૂપ-લાવણ્ય હવે વધતું જતું હતું. તેની ચિત્ત પ્રસન્નતા વધતી જતી હતી. કેટલાય દિવસથી મહિનાઓથી મણિરથ તરફથી કોઈ હરકત થતી હતી, તેથી તે આધસ્ત બની હતી કે મારા જવાબથી હવે મણિશે મારી ઈચ્છા છોડી દીધી છે. પણ સરળ