________________
૨
મીઠી વીઠ્ઠી લાગે છે મુનિવરની દેશના
3
પ્રકાર મુખ્ય“ “
શ્રી. ૨.
ભેગવીશ તે જ મારા જીવને જંપ વળશે. નાનાભાઈના સુખી
જીવનમાં આગ ચાંપવાની આ તે કેવી નીચ વૃત્તિ? શીલવતી સન્નારીનું શીયળ લૂટવાની આ તે કેવી અધમ મનોદશા જડને રાગ-યુદ્દગલને રાગ ચેતન જીવ પ્રત્યે આ અન્યાય કરાવે છે. રૂપ શું છે? પુદ્ગલને જ એક ખેલ! એક કવિએ કહ્યું છે?
કેઈ ગેરા કેઈ કાલા પીલા, નયનન નિરખન કી, વે દેખત મત રા પ્રાણી, રચના પુગલકી.
જડ શરીરનું રૂપ પણ જડ છે. પૌગલિક છે. રૂપને રાગ એ જડને જ રાગ છે, ચેતન આત્મા પ્રત્યે અન્યાય કરાવે છે. વ્યાપત્ની પ્રત્યે કામાંધ બનેલ મણિરથ ભાઈ પ્રત્યે શત્રુતાભર્યુ કૃત્ય કરી રહ્યો છે. મણિરથ વજનમૈત્રી પણ નથી નિભાવી રહ્યો. મૈત્રીના ચાર પ્રકાર મુખ્યત્વે બતાવાયા છે.
૧. ઉપકારી પ્રત્યે મૈત્રી,૨.સ્વજન પ્રત્યે મૈત્રી, ૩. પરિજન પ્રત્યે મૈત્રી, ૪. સર્વ જીવો પ્રત્યે મૈત્રી.
યુગબાહુ મણિરથ વજન હશે. મદરેખા પણ તેથી સ્વજન જ ગણાય પરંતુ મેહથી અભિભૂત મણિરથ તેમની સાથે મૈત્રી કેવી રીતે નિભાવી શકે? તેણે મદરેખાને પિતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્ન શરૂ કર્યો. મદનરેખા પ્રત્યે તે ખૂબજ વાત્સલ્ય બતાવે છે. સારા સારા અલંકાર બનાવી તેને આપે છે. સારા મૂલ્યવાન વસ્ત્રો લાવી આપે છે. કયારેક પુછપહાર ભેટ આપે છે, તે કયારેક સ્વાદિષ્ટ તાંબૂલ આપે છે.
મદનરેખા તે તદ્દન નિર્દોષ છે. તેનાં હૈયે કઈ જ પાપ નથી મણિરથને તે માત્ર જેઠ જ નહિ પિતા પણ માને છે. તેના માટે મણિરથ પિતાતુલ્ય છે. યુગબાહુના મનમાં પણ કઈ શંકા નથી. તેના દિલમાં મોટાભાઈ પ્રત્યે ખૂબ જ પૂજ્યભાવ છે. આ બંને પતિપત્ની યુગબાહુ અને અને મદન રેખા મણિરથના દુષ્ટ મનેભાવને કેવી રીતે જાણી શકે?
વી.