________________
વચન-૧૩
: ૨૩૫ હતે મણિરથ તેને નાનાભાઈ યુવરાજ હતું. તેનું નામ યુગબાહુ આ યુગબાહુની પત્નીનું નામ હતું મદન રેખા. મદનરે ખા રૂપવતી હતી. પણ માત્ર તે રૂપાળી જ નહોતી, સુશીલા સુલક્ષણા અને સૌ ભાગ્યશાલિની પણ હતી રૂપાળી સ્ત્રીઓમાં આ ત્રણે ય બાબત એક સાથે દુર્લભ હોય છે. રૂપ અને અને ગુણને સંગ હજારમાંથી કે એકાદ માસમાં જોવા મળે છે રૂપવાન વ્યક્તિ સુશીલ હેય, સચ્ચરિત્રી હેય, સદાચારી હોય તે એ મહાન પુણ્યશાળી, ધન્ય પુરૂષ ગણાય મદન રેખા એવી જ પુણ્યશાલિની સન્નારી હતી. પિતાના પતિ યુગબાહુ પ્રત્યે તે પૂર્ણ વફાદાર હતી પિતાના મનમાં તે કયારેય પર પુરૂષનો વિચાર કરતી નહિ
એક દિવસ મણિરથે મદન રેખાને જોઈ. મદરેખાનું અદભૂત રૂપ જોઈને મણિરથ મેહિત બની ગયે મદનરેખાના દેહ સૌન્દર્યો મણિરથના મનને વિકારી બનાવી દીધું. હવે તે મદનરેખા પ્રત્યે અનુરાગી બની ગયે. હવે તે તે મદનરેખાને મેળવવા અને જોગવવા તરફડી રહ્યો. કામાતુર માણસ વિકશુન્ય બની જાય છે. માન મર્યાદા...બધું જ તે ભૂલી જાય છે. મણિરથને શું ખબર નહતી કે જેના પર તેની વિકારી આખ ચટેલી છે તે મદનરેખા પિતાના જ સગા નાનાભાઈની પત્ની છે મારાથી તેના પર આવી વિકારી નજરથી ન જવાય છે પરંતુ મોહાંધ માણસને આવા વિવેકપૂર્ણ વિચાર નથી આવતા તે તે પોતાના જ સુખને વિચાર કરશે. બીજાના સુખને છીનવીને પણ પિતે સુખી થવાના વિચાર કરશે અને પેંતરા રચશે. બસ, આજ તે શત્રુતા છે આનું નામ જ અશુદ્ધ ચિત્ત ! મલિન અ તસ્કરણ' આવા પાપ મલિન અંતરમાં ધર્મ નથી રહેતું.
મણિરથને મનેભાવ તે જુઓ ! એ મને મન વિચારે છે કે કેઈપણ ઉપાયે હું મદનરેખાને મેળવીશ. એ માટે સારું-ખરાબ જે કંઈ કરવું પડે તે કરીશ. પણ એને મેળવીને જ જંપીશ. તેને