________________
પ્રશ્ચન-૧૧
બનાવે છે જે પ્રકારના દર્શનની વાત તમને સમજાવી રહ્યો છું તે દર્શન તમે ત્યાં કરી શકશે. પરમાત્મા સામે ત્રાટક પણ કરી શકે છે. દર્શનની તડપ નથી, દર્શનના તલસાટથી દર્શન થાય તે સહેજ જ “ત્રાટક થઈ જાય છે. ગૃહમ દિરમાં પછી કઈ વચ્ચે અવરોધ કરનાર નહિ આવે.
મંદિરમાં દેવા જાઓ છે કે લેવા?
- તમે લેકે એવા મંદિરે દર્શન કરવા જવાનું વધુ પસંદ કરે છે કે જ્યાં વધુ લેકેની ભીડ રહેતી હેય! તમે એવા જ તીર્થો, મંદિર, અને મૂર્તિને વધુ પ્રભાવશાળી માને છે, ખરું ને? તમને
કેને પ્રભાવશાળી ભગવાન પ્રિય છે ને? પ્રભાવથી પ્રસિત થઈ ' મંદિરે જનારાઓ પરમાત્માના પ્રેમીજન નથી. પ્રભાવથી આકર્ષણ તે લેભી લોકોને થાય છે. એવા લેકે શું મંદિરે દર્શન કરવા ખાય છે? ના, તેઓ તે પરમાત્માને પિતાના દર્શન આપવા જાય છે! “ભગવાન ! મને જોઈ લે, હું કેટલે દીન અને દુખી છું. પ્રભુ! મારા હાલ જુવો !” આમજ તમારાં દર્શન કરાવવા • જાય છે ને તમે ભગવાન તમને જે છે તે તમારું કામ થઈ જાય! તમને મતલબ છે તમારા કામથી ! તેમાં ભગવાન માધ્યમ બની જાય તે ઉત્તમ 1 માટે તમે મંદિર જાવ ! આવા લેકે પરમાત્મતત્વને ઓળખતા નથી. પરમાત્મા સાથે આ લેકેને કઈ જ સંબંધ નથી. તેઓ આપવા નથી જતા, લેવા થાય છે મંદિરમાં! સાચું કહે છે, તો મંદિરમાં દેવા જાય છે કે લેવા
સીલની નિષ્કામ ભકિત
જટાશંકરને લગ્ન થયાને દસ-બાર વર્ષ થઈ ગયા હતા. પણ એકેય સંતાન ન હતું. પત્ની જટાશંકરને કહ્યા ક૨તી કે, તમે “ મંત્ર, તંત્ર, રાસ-ધાગા કઇ કરે, જેરી, આપણી એક માળા -