________________
પંથન-૧e
: ૧૮૧ સદાચારનો આ ઉપહાસ ? પ્રજાને દુરાચારી અને વ્યભિચારી બનાવવાની રોજનાઓ?
હા, આવા સમાજની વચમાં, આવા દેશમાં રહીને પણ આપણે શીલ અને સદાચારનું પાલન કરવાનું છે. પતિ-પત્નીના સંબંધને પવિત્ર રાખવાના છે. પેથડશા અને પથમિણના સંબધે કેવા પવિત્ર હશે? એકબીજા માટે કેટલો બધે વિશ્વાસ હશે? મહામંત્રી ગુપ્ત માર્ગે લીલાવતીને પિતાની હવેલીએ લાવીને તેની જવાબદારી પથમિણીને
પી દે છે. અભય, અખેદ અને અષની જીવંત મૂર્તિ પેથડશા વાસ્તવમાં ધર્માત્મા હતા. ધર્મનું જેવું સ્વરૂપ બતાવ્યું છે એ રૂપ વરૂપવાળા ધર્મના આરાધક આ મહાપુરૂષ હતા. આજ બસ આટલું જ !