________________
પ્રવચન-૧૦
બીજી સ્ત્રી સામે વિષયવિકારથી જુએ જ નહિ, વિચારે પણ નહિ. આ વિશ્વાસ તમારા માટે છે ને?
સભામાંથી તે તે અમને સ્વર્ગનું સુખ અહીં જ મળી જાય ને ? પણ એવાં પુણ્ય અમારા કયાથી?
મહારાજશ્રી પુણ્ય તે તમારા છે. પરંતુ તમારા એવા લક્ષણ નથી ! કહો, હૈયે હાથ મૂકીને કહે, તમે તમારી પત્નીને વફાદાર છે? પરસ્ત્રીને કયારેય રાગથી સ્પર્શ નથી કર્યો ને? આ વિલાસી યુગમાં તમે સ્વપત્નીને પરિપૂર્ણ વફાદાર રહ્યા હોય તે મારે તમને લાખ લાખ ધન્યવાદ છે! પરસ્ત્રીનું રૂપ નહિ જેવાનું, પરસ્ત્રી સાથે એકાતમા વાત પણ નહિ કરવાની. સિનેમાના પડદા પર પણ સ્ત્રીઓની અર્ધનગ્ન કાયા નહિ જવાની. નથી જોતાને સિનેમામાં? વાસનાઓ ડાકણું બનીને સતાવશે
સભામાંથી શ્રીમતીજી પણ સિનેમા જોવા આવે છે ને! એ પણ પરપુરુષને જેતી હોય છે ને?
મહારાજશ્રી ઃ એમ? તમે અરસપરસ સમજૂતી કરી લીધી છે કે હું પરસ્ત્રીને જે તે તારે ડખાડખ નહિ કરવાની અને તું પરપુરૂષોના રૂપ જોઈશ તે હું પણ તને કંઈ નહિ બેલું !” આવી જ વાત છે ને? પણ આ સમજુતી જેવા સુધીની જ છે ને આગળ વધીને બીજી કઈ સમજૂતી તે નથી કરીને? શા માટે તમે જાણી જોઈને, ઉઘાડી આંખે નરકનાં કર્મ બાંધે છે? વર્તમાન જીવનમાં દુરાચાર–વ્યભિચારના માર્ગે ચાલીને શા માટે તમારી અને બીજાની જિંદગી બરબાદ કરે છે? શું સ્વપત્ની અને સવપતિમાં વિષયવાસના શાંત નથી થતી ? તમારી વિષય - વાસના તે દાવાનળ છે. વિષયસુખ લેગવવાથી દાવાનળ શાત નથી થતા, ઉટે વધે છે. વાસના ભેગવવાથી વધુ પ્રબળ બને છે. શરીર અશકત બનશે, ઈન્દ્રિયે શિથિલ બનશે ત્યારે વાસનાઓ