________________
G} :
સીડી મીઠી લાગે છે મુનિવરની દેશના
મહામંત્રી પેથડશા જ હતા. મહામ`ત્રીને સજા કરવાની રાજાની હિંમત નહેતી ચાલતી, નિળને સૌ સતાવે, અળિયાને કાઇ સતાવતુ' નથી, દુનિયાના આ નિયમ છે. રિવાજ છે. રાજાની નજરે મહામત્ર બળિયા હતા, રાણી નિર્બળ ! રાજાએ લીલાવતીને ખેંલાવીને સજા સભળાવી : મારા રાજયમાંથી તુ' દૂર ચાલી જા. તારું' માં પ મને બતાવીશ નહિ.' અને રાજાએ આ સજા મહામત્રીની હાજરીમા ફટકારી! રાજાએ એમ વિચાર્યું હશે કેમહામંત્રી રાણીના પ્રેમમાં છે. આથી તે પણ રાણીની સાથે રાજય છેાડી જશે !' માણુસ કેવી ભ્રમણાઓમાં ભટકે છે ! રાજાને મહામંત્રીના આંતરિક વ્યક્તિત્વની કયાં ખબર હતી ? રાજાએ લીલાવતીને સજા સંભળાવી તે મહામ’ત્રી મૌન રહ્યા. એક હરફ પણુ ન ઉચ્ચાર્યાં,
મહામત્રી સ્વસ્થ અને શાન્તઃ
>
લીલાવતીની દાસી ચતુરાને આ બધી વાતની ખખર પડી ગઈ હતી. કમાના નિવાસસ્થાનેથી મહામંત્રી અને લીલાવતીના પ્રેમની વાત ફેલાવવામાં આવી હતી, એની તેને જાણ થઈ ગઈ હતી. તરત જ તે મહામંત્રીનું વસ્ત્ર લઈને પંથમિણી પાસે પહેાંચી અને રાજમહેલની બધી કરુણુ કથા કહી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. મે તે મહારાણીના ભલા માટે આ ઉપચાર કર્યાં હતા, પરંતુ રાણી મા માટી આફતમાં આવી પડયાં અને સાથે પવિત્ર મહામંત્રી પર પણ કલક આવ્યું.’ પમિણીએ દાસીને આશ્વાસન આપ્યુ. અને ચિંતા નહિ કરવા સમજાવ્યું, પરંતુ પથથમણીના હૈયે ખળભળાટ શરૂ થઈ ગયે હતા. નારાજ રાજા શું કરી શકે, આશ્રિતાની તે કેવી બેહાલી કરી શકે તે મિી ખરાખર સમજતી હતી. તેના મનમાં થાડાક ભય થડકી રહ્યો. ચિંતા પણ ચચરી રહી. એટલામા મહામત્રી હવેલીમાં આવ્યા, તે સ્વસ્થ અને શાંત હતા. તેમને ચહેરા નિરાકુળ અને નિર્વિકાર હતા. તેમને પ્રતીતિ થઇ ગઈ હતી કે ‘રાજા'મારા પર નારાજ છે અને મારા પર ઘાર કલંક મૂકાયુ' છે.' પણ આની તેમના
મન પર ઢાઈ અસર ન પડવા દીધી.