________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આ સાંભળીને જટાશંકરને જે ગુસ્સે ચડશે, તેણે વાસણ જમીન પર પછાડયું. વાસણ ફૂટી ગયું. બાકીને દૂધપાક બધે ઢળાઈ છ અને ગુસ્સામાં મોટેથી રાડ પાડીને બે નાલાયક ! મને અપવિત્ર કર્યો ? છોકરે મોટેથી રડવા લાગ્યા. જટાશંકરે પૂછયું : તું કેમ રડે છે ? છોકરાએ કહ્યું: “આ વાસણ ફૂટી ગયું. હવે મારી મા મને મારશે. જટાશંકર ગુસ્સામાં હતું. તેણે કહ્યું : “શું બળ્યું હતું આ વાસણમાં? માટીનું તે વાસણ હતું. જા જઈને તારી માને કહે કે માસ્તરસાહેબે વાસણ ફાડી નાખ્યું. છેકરાએ ફરીથી રડતાં રડતાં કહ્યું: “પણ સાહેબ, મારી મા તે મારા નાના ભાઈને આજ વાસણમાં છી કરાવતી હતી. આટલું કહીને કરે ઝડપથી ભાગ ગયે. આ સાંભળીને તે જટાશંકરની આંખો ચાર થઈ ગઈ !! સંસારમાં દોષદર્શન કરે?
પહેલાં તે દૂધપાક જતાં જ જટાશંકર ગટગટાવવા લાગ્યો હતો! કારણ તેમાં તેણે ગુણ જે હતે. પણ છોકરાએ કહ્યું કે આ દૂધપાક કૂતરાએ એઠો કર્યો છે તે એ જ દૂધપાકમાં તેને ડેષ દેખાયે. રાગ ઉતરી ગયે. ફેંકી દીધે દૂધપાક. સમજ્યાને સંસારને પણ તમે આ રીતે ત્યાગ કરી શકે છે. બસ, દેવદર્શન થઈ જવું જોઈએ ! ભર્તુહરિને શું થયું હતું? સંસારમાં દેષ દેખાઈ ગયે ... વિશ્વાસુ પત્નીએ વિશ્વાસઘાત પત્ની સંસારનું એક મહત્વપૂર્ણ પાત્ર છે. સગી પત્નીએ દગે દીધે? તે પછી બીજા પર તે વિશ્વાસ ભૂકાય જ કેમ છોડી દીધે સંસાર ! ફગાવી દીધા સંસાર ! તમને લોકોને સંસારમાં શું કોઈ દોષ જ દેખાતું નથી ? તેમાં માત્ર ગુણ જ નજરે ચડે છે? આટલી બધી ભારે પછડાટ ખાવા છતાંય !!
સભામાંથી સંસારમાં પછડાટ તે ઘણી બધી અને જોરદાર બાઈએ છીએ પણ તેમાં “મધુબિન્દુવાળું સુખ મળે છે એટલે દુખ ભૂલી જવાય છે !
મહારાજશ્રી દુખ ૨૩ કલાકનાં અને સુખ માત્ર એકાદ