________________
* તમારા જીવનને સૂક્ષ્મ નજરે જુએ ભયનાં ભૂત તમને ડરાવે છે? ચેતરફ દેશની જવાલાઓ ભભૂકે છે? હૈયે ખેદ અને ગ્લાનિની ગંદગી ખદબદે છે? જરા સમજે તે ખરા કે સંસાર જે દુખપૂર્ણ અને યાતનાપૂર્ણ ન હોત તો અમે સંસાર શા માટે છોડે? સંસારના સુખ ખતરનાક છે. અનંત દેથી આ સંસાર ભરેલો છે. સાંભળેલી વાત પર કે સગી આંખે જોયેલી ઘટના પર પણ ઉતાવળે નિર્ણય ન કરે. તેના પર ગંભીરતાથી વિચારે. પૂરતી તપાસ કરે. જે નિર્ણય કરે, તે પણ
કઠોરતાથી કે નિયતાથી ન કરે. કે આપણું હૃદયમાં ધર્મ છે તે તે ધર્મ જ આપણી
રક્ષા કરશે. ધર્મના ચરણે નિર્ભય રહે! કે દુરાચાર-વ્યભિચારના માર્ગે ચાલીને શા માટે તમારી
અને બીજાની જીંદગી બરબાદ કરે છે? એ માર્ગેથી પાછા વળે.
પ્રવચન૧૦
મહાન મૃતધર ધર્મ પુરંદર પુજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મ બિન્દુ ગ્રંથમાં ધમતત્વનું સ્વરૂપ સમજાવતાં (૨માવે છે કે
* वचनौचंदानुष्ठानमविरुद्धाद्ययादितम् । पैन्यादिभावसंयुक्तं तद्धर्म इति कीयते ।।