________________
પ્રવચન-૧
વિદનેને નાશ કરવો જરૂરી
વિદનેને વિનાશ કરવાને સ્વાધીન ઉપાય છે આ ભાવ મંગલ! પરમાત્માને પ્રણામ કરવા એ સ્વાધીન ઉપાય છે. તે માટે નથી કેઈની પરાધીનતા, નથી કેઈની પરતંત્રતા! પરમાત્માને પ્રણામ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વાધીન છીએ. એ માટે ન કેઈની આજ્ઞા જરૂરી છે, ન કેઈની મંજુરી! અરે! એ માટે મંદિરમાં જવું પણ અનિવાર્ય નથી. પિતાના મન મંદિરમાં જ એ વીતરાગ અરિ. હંત પરમાત્માની પદ્માસનસ્થ અવસ્થાની કલ્પના કરે. તમારી ચામડાની આંખો બંધ કરે અને મનની આંખ ખોલીને એ પરમાભાની પ્રશમ-રસ ભરપૂર આખો સાંથે નજર મેળવે. તેમનાં ચરણમાં નમી પડે. તેમની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. ધ્યાન ધરે. મ ગળ થઈ ગયું એ ! ભાવ મંગલ થઈ ગયું! આ ભાવમંગલને પ્રભાવ આવનાર વિદને ઉપર પડશે. એ આવશે જ નહિ, કદાચ આવશે, આવવાનું દુઃસાહસ કરશે તે બિચારું તમારા જ પગ તળે કચડાઈ જશે! પરમ” અને “અપરમ :
પણ સબૂર!
પરમાત્માને પ્રણામ કરતાં પહેલાં પરમાત્માને ઓળખે. આત્મા બે પ્રકારના હોય છે. પરમ અને અપરમ. સકલ કર્મને ક્ષય થઈ જવાથી ઉપલબ્ધ જ્ઞાન-પ્રકાશમાં જેમણે સમગ્ર બ્રહ્માંડને-ક” અને અલેકીને જે છે, પોતે પરિપૂર્ણ નિષ્કામ અને સંપૂર્ણ અપરિગ્રહી હોવા છતાં પણ જેમની ચારે તરફ દેવે આઠ પ્રકારની શોભા (અષ્ટ મહાપ્રતિહારી) કરે છે. તમામ જીવ પોતપોતાની ભાષામાં સમજી જાય એવી જે ભાષા બેલે છે અને જે એમની વાણી સાંભળે છે તેમની બધી શંકાઓ દૂર થઈ જાય છે, જેમનું જ્યાં જ્યાં ચરણ મૂકાય છે ત્યાં ત્યાં જીવેને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, જેને કઈ ઈશ્વર કહે છે, કે બ્રહ્મા કહે છે, કઈ શંકર કહે છે, ભિન્ન ભિન્ન નામેથી