________________
૧૫૩
નમાં પણ કૈક પાપ' આચરણ હાઇ શકે છે. પરંતુ એવા માણસ પાપને જુએ છે. પાપને તે ત્યાજય માને છે. પાપ કરતાં પણ તેનુ હૈયુ ડંખે છે અને તે વિચારે છે : ‘કયારે મારૂ મન મજબૂત બનશે ? આ પાપથી મારે દૂર થવુ છે. તેને છેડવુ' છે. હું પ્રભા ! મને મળ આપે !' પેથડશા અબ્રા-મૈથુનનુ સેવન કરતા હતા 'પર'તુ મૈથુનને પાપ માનતા હતા. મૈથુનને તે સારૂં' ગણુતા નહિ. બ્રહ્મચર્યાં તેમને આદર્શ હતા.
પ્રવચન
-
જેમની પાસે જ્ઞાનદૃષ્ટિ નથી હતી તે કયારેક ભૂલ, કરી એસે છે કે જે પાપાચરણ તે કરે છે તેને તેએ કર્તવ્ય માની લે છે! પાપને ઉપાદેય ચૈશ્ય આચરણીય ગણે છે! આથી તેઓ કદી પાપથી છૂટી શકતા નથી. તેમાં થોડાક અહુ કાર પણ કામ કરે છે. થાડીક બુદ્ધિ પણ ભાગ ભજવે છે! પાપાને વ્યરૂપ સિદ્ધ કરવામાં તેએ પેાતાની બુદ્ધિમત્તા સમજે છે. મુક્ત મને તે જ પાપ થઈ શકેને? આવા લેાકેા કહે છે, પાપ કરવામાં પણ મન પર ભયનું દબાણ ન હાવુ જોઈએ. નિર્ભીય બની પાપ કરવુ જોઇએ.' તેએ પાપ' શબ્દ નથી ખેાલતા. પાપને કવ્ય કહે છે. આવા બુદ્ધિના ઘમડી પુરૂષાને કાણુ સમજાવે ? આવા લાકે સમજાવ્યા છતાં કદી સમજતા નથી. પાપ કર્યાના પસ્તાવા હૈચે છે ?
જે લેાકેા પાપના ત્યાગ નથી કરી શકતા, એ માટે પૂરતું મનેાખળ નથી, એ ખરાબર જાણે છે અને વિવશતાથી, લાચારીથી ન છૂટકે પાપનુ સેવન કરવુ' પડે છે, માટે કરે છે. તેઓના હૈયે પાપના કખ હાય છે, પાપાચરણનું તીવ્ર દુ:ખ હાય છે. આવેગ અને આવેશમાં, મનની નિળતાથી પાપ તેા કરી બેસે છે પણ પાપ કર્યો ખાઇ તેમનું, હૈયુ પસ્તાવાની આગમાં - સતત શેકાતું રહે છે. આવા માણુસૈને પાપાચરણથી, જે ક્રમધ થાય છે તે શિથિલ ક ખંધ થાય છે. અર્થાત્ તે અલ્પ ક`બંધ કરે છે. તેમના કર્મોના
ખ"ધ પ્રગાઢ નથી થતા. તેની સામે જે અજ્ઞાની અને અહુ'કારી લેાકે