________________
૧૫૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આદરભાવ હશે તે વ્યકિતની મામુલી ભેટ પણ આપણે સહર્ષ સ્વીકારવાના. વીતરાગમાં પણ દેખ જોવાની દૃષ્ટિ
તમે લેકે આત્મનિરીક્ષણ કરશે તે તમને જણાશે કે તમારામાં ગુણાનુરાગ છે કે નહિ. ગુણવાન પુરૂ માટે અપ છે કે વિદ્વેષ? હા, એક વાત બરાબર યાદ રાખે. આ સંસારમાં કેઈપણ માણસ દેવરહિત ગુણવાન નહિ મળે. તમે કેવા છો? દેષરહિત ગુણવાન છો? હું તે એ દેવરહિત ગુણવાન નથી. તમે લેકો જે હો તે મને કહે. તમને દોષરહિત ગુણવાન જાણીને મને ખૂબ જ પ્રસન્નતા થશે. એક પણ દેશ ન હોય અને માત્ર ગુણ હોય એવી વ્યકિત તે માત્ર વીતરાગ જ હોઈ શકે. માત્ર વીતરાગ જ સર્વગુણ સંપન્ન હોય છે. પણ આજે વીતરાગ પણ જે અહીં આવી જાય તે તેમનામાં ચ તમે દેવ જોઈ લેવાના! છે ને આવી પાવરફુલ દેવદષ્ટિ તમારી પાસે? પાપને પાપ જ માનો, ભલે આચરતા હો !
ભલે બીજા માણસમાં દોષ હોય, તમે તે દેષ ન જુઓ. તમારે માત્ર ગુણ જ લેવાના છે. જેવાની નજર કેળવશે તે બીજામાં તમને એકાદ ગુણ તે અચૂક દેખાશે જ. પેથડશામાં એવી ગુણદષ્ટિ હતી. ભીમ શ્રાવકના બ્રહ્મચર્ય ગુણ પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ જ હતા. બ્રહ્મચર્યનું તે ઉચ્ચતમ મૂલ્ય આંકતા હતા. જો કે તે પિતે બ્રહ્મચારી ન હતા. અબ્રહ્મનું સેવન કરતા હતા પરંતુ અબ્રાને રોગ્ય અને સારું નહેતા માનતા ! અબ્રહ્મને આચરણીય, ઉપાય નહેતા માનતા. કારણ કે તેઓ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ હતા. તેમની પાસે જ્ઞાનદષ્ટિ હતી, પાપને તે પાપ માનતા. પાપને હેય-ત્યાજય માનતા. એવું કાંઈ જરૂરી નથી કે આપણે જે પાપ આચરતા હોઈએ તેને ત્યાજય ન સમજીએ. સંભવ છે કે પાપને ત્યાજય સમજવા છતાંય એ પાપને ત્યાગ કરવાનું ન બની શકે. જ્ઞાનદષ્ટિવાળા માણસના જીવ