________________
પ્રવચન ૧
:૫ મારે ખાસ એ કહેવું છે કે તેઓ વ્યાખ્યાન હાલમાં મૌનપણે પ્રવેશ કરે. વાત કરતાં કરતાં ન આવે. મૌન ધારણ કરીને વ્યાખ્યાન સાંભળે. જતી વખતે પણ મૌન રાખે વાત કરતાં કરતાં જવાનું નહીં. શાન્તિથી, પૂર્ણ તિથી વ્યાખ્યાન સાભળે.
તમારા નાનાં-નાનાં બાળકોને સાથે ન લાવે. જે બાળકે અહીં શાતિથી બેસી શકે એવાં ન હોય, તેવાં બાળકને સાથે ન લાવવા જોઈએ. વ્યાખ્યાન ચાલુ હોય અને એકદમ બાળકરવા માંડે ત્યારે વ્યાખ્યાનની ધારા તૂટી જાય છે. શ્રોતાઓનું ધ્યાન તૂટી જાય છે. બધા એ બાળકો તરફ જોવા માંડે છે.....વાતની મજા મારી જાય છે.
આ “ધમબિંદુ' ગ્રંથમાં બહેને માટે પણ ઘણું ઉપયોગી વાતે બતાવવામાં આવી છે. હા, બહેનેની તમન્ના જોઈએ પિતાનાં જીવન સુધારવાની ! પણ “અમે તે સારાં જ છીએ...સુધરેલાં જ છીએ..ધાર્મિક છીએ...” આવું માનનારાઓને સુધારી શકાય નહિં. તમે લેકે સુધરેલા જ છે ને ? જરા તમારા અંતરાત્માને પૂછી જોજે. જે રોગી માણસ પિતાની જાતને નિરોગી માને, તેને નિગી ન બનાવી શકાય ! જો તમે તમારી જાતને સારી માનતા હશો તે હું તમને સારા નહીં બનાવી શકું ! તમને તમારી ભૂલનું, તમારા પાપનું ભાન હોવું જ જોઈએ. ભલે તમે અહીં સભામાં ઊભા થઈને તમારાં પાપે જાહેર ન કરે, પરંતુ તમને ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ છે જોઈએ તમારી ભૂલે ને ! તમારાં પાપને ! તમારી બુરાઈઓને ! તે આ ધર્મબિંદુ ગ્રન્થનું શ્રવણ તમારું અદભુત જીવનપરિવર્તન કરી શકશે. ગ્રંથકાર અને ટીકાકાર :
આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થની રચના લોકાત્મક નથી કરી પરંતુ સુત્રાત્મક રચના કરી છે. જે રીતે મહાન આચાર્યદેવ શ્રી ઉમાસ્વાતીજીએ તત્વાર્થસૂવ”ની રચના કરી છે, તેવી રીતે હરિભદ્રસૂરિજીએ