________________
૧૧૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના માને છે? લેકેને કહેતા ફરે છે. કેટલું ઘોર અજ્ઞાન છે તમારું આ?
ધર્માનુષ્ઠાન-ધર્મક્રિયા, જિનવચનાનુસાર કરવાની છે. તેમ કરતાં “યાદિત નું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી યથાદિત' ધર્મક્રિયા કરશે તે પરમપદ પ્રાપ્ત કરશે અને એક દિવસ તમારે આત્મા સિદ્ધ બુદ્ધ, મુકત બની જશે. આજે આટલું જ