________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ધમકાવશે તેને, અને જાત દેખરેખ રાખીને તેને સમયસર સૂચના પ્રમાણે દવા આપશે. શરીરના રોગને મટાડવા માટે ડોકટરની સૂચના પ્રમાણે દવા લેવી પડે છે. અને તમે બરાબર ધ્યાન રાખીને દવા લે છે તે અનંત જન્મથી આત્માને વળગેલા રાગ-દ્વેષ, કામ-ક્રોધ, મદ-માન ઇત્યાદિ અસંખ્ય રોગોને મટાડનાર ધર્મ શું જિનાજ્ઞાનુસાર નહિ કરવાને? જિનાજ્ઞાને ધ્યાનમાં રાખ્યા વિના જેમ તેમ ધર્મક્રિયા કરવાથી શું રાગ દ્વેષના રેગો મટી જશે ? ના. નહિ. મટે. એટલું જ નહિ, તેનુ રીએકશન-પ્રતિક્રિયા એવી આવશે કે તમારા હાલ બેહાલ થઈ જશે. મેત કમેત થઈ જશે. જટાશંકરની ફજેતીઃ
જટાશ કરના પેટમાં દુખાવે થયો. તેને ખબર હતી કે હિંગાષ્ટક ચૂર્ણ લેવાથી પેટને દુખાવે મટી જાય છે. વાંચ્યું હશે કઈ ચોપડીમાં અથવા કોઈ પાસેથી સાભળ્યું હશે તે સીધે ગયે બજા૨માં દસ તેલા હિંગાષ્ટક ચૂર્ણની શશી લઈ. આ ! શીશી ઉપર લેબલ હતું તેમાં લખ્યું હતું “સવાર-સાંજ પા તોલે લેવું.” જટાશંકરે “પાને અર્થ કર્યો સવા પાંચ તલા! બે ટંકમાં જ આખી શીશી પૂરી કરી નાખી ! રાતે પેટમાં ભયંકર બળતરા થવા લાગી. દુખાવો વધી ગયે. જટાશંકર દેડીને પહોંચી ગયે વૈદરાજ પાસે. જટાશંકરની વાત સાભળી વૈદરાજ હસ્યા. ખૂબ હસ્યા. કહ્યું “જટાશંકર ! દવાઓ આ પ્રમાણે પિતાની કલ્પના મુજબ નહિ લેવી જોઈએ. અમે કહીએ તે પ્રમાણે જ લેવી જોઈએ. પા તેલાને બદલે સવા પાંચ તેલા ચૂર્ણ તુ ખાઈ ગયે ! એ તે સારું થયું કે તું જહદી મારી પાસે આવી ગયો ?
લખેલું પણ વાંચતાં તે આવડવું જોઈએ ને? વાંચ્યું, વાંચ્યા પછી તેને ખરા અર્થ પણ સમ જોઈએ. જટાશંકરે લેબલ વાંચ્યું. બરાબર વાંચ્યું. પણ સમયે નહિ. બરાબર સમજે નહિ. ભળતું જ સમયે. એ સમજો. બેટાને ખરું માનીને યા તેલાને બદલે સવાર-સાંજ સવા પાંચ તેલ લઈ પૂરા દસ તેના ચૂર્ણ