________________
પ્રવચન
૧૦૩
વિશ્વમાં સૌંવાદિતા લાવી શકે છે. સમાજમાં અને કુટુ બમાં સ ́વાદિતા સ્થાપી શકે છે. માણસના મનનું સમાધાન કરી શકે છે. જિનવચને જે માક્ષમાગ મતાન્યેા છે તે ખૂબ જ સ્પષ્ટ, ખૂબ જ વ્યવસ્થિત અને એકદમ સરળ બતાવ્યેા છે. જિનશાસનમાં જે અનેક ધમ ક્રિયાએ -ધર્મોનુષ્ઠાન બતાવ્યાં છે તે એટલાં તે વૈજ્ઞાનિક છે કે તમે કદી તેને વિચાર પણ નહિ કર્યો હાય. પણ તમે લેાકેા કયારેય ધમના વિચાર જ નથી કરતા ! ધ ક્રિયા કરી છે પણ ધમ'ના વિષયમાં વિચારતા નથી. અરે ! વિચાર। ભલે નહિ, પણ તમે સમજો તે ખા ! એટલી સમજ તે તમારામાં હોવી જોઈએકે કહ્યુ` ધર્માનુષ્ઠાન કયારે કરવુ જોઈએ, કયાં કરવુ જોઈએ, કયા કયા ઉપકરણેાથી કરવુ જોઇએ, કેવા કેવા ભાવથી કરવુ' જેઈએ. તમને આટલુ' વિચારવાનું. પણ પસંદ ન હૈાય. આટલું ય સમજવાની તૈયારી ન હેાય તે ધમ નહિં કરી શકે. ભલે તમે માના કે તમે ધમ કરી છે, પશુ એ છે. તમારા છે. મિથ્યા કલ્પના તમારી ઘરમાં ભ્રમણા તમારી છેકરા બિમાર પડયા, ફ્રેમીલી ડોકટર આવ્યા. શકરાને તેમણે તપાસ્યા અને દવા લખી આપી. તમે બજારમા જઈને વા લઈ આવ્યા. ડાકટરે એ દવા કયારે કેટલી અને કેવી રીતે લેવી તે સમજાવ્યુ અને ચાલ્યા ગયા. હવે છેક દવા તે કે છે પરંતુ ડાકટરે કહ્યું છે તે પ્રમાણે દવા નથી લેતે. જ્યારે મન થાય ત્યારે લે છે. જેટલી ઈચ્છા થાય તેટલી દવા લે છે. મનસ્વીપણે દવા કરે છે તે શું થાય ? આને ઉપચાર કહેવાશે ખરા ? દવા લીધી કે લે છે એમ કહેવાશે ? આમ મત ફાવે તમ દવા લેવાથી બિમારી દૂર થશે ? ફરી તે સાજો થશે ? છેકરાને તમે આમ મનફાવે તેમ દવા લેવા દેશે ખરા ? છેકરે કહેશે મારે દવા લેવાનુ કામ છે ને? તે હું લઉ છું કયારે પણ લઉં, કેટલી ય લક તેની સાથે શુ` સૌંબધ ?” તે તમે તેને શુ કહેશે? તેને મરજી મુજબ દવા લેવા દેશે કે તેમ શકશે? ના, ત્યાં તે તમે એને ડાકટરની સૂચના મુજબ જ દવા લેવાનું કહેશે! ‘મન ફાવે તેમ દવા કરીને તારે મરી જવું છે ?”