________________
વચન-૬
પરત : વેદે આ “આપૌરુષેય માને છે. શું વચન અવિરૂદ્ધ નથી ?
ઉત્તર ઃ એક વાત બરાબર સમજી લે. એકાતવાદિતા જ્યાં પણ હોય ત્યાં અવિધિ-સંવાદિતાઈ શકે નહિ. અમને વેદથી વર નથી, આગમથી પ્રેમ નથી. જ્યાં અને કરદષ્ટિથી પ્રતિપાદન હોય ત્યાં અમને પ્રેમ છે, શ્રદ્ધા છે.
બીજી વાત છે કેઈ પણ વચન “અપૌરુષેય' હોઈ શકે જ નહિ ! પુરુષ વિના વચન આવ્યું ક્યાંથી ? માણસ બે જ નહિ, મેં જ ન ઉઘાડે તે વચન આવે કયાંથી ? કહે છે કે વેદ કેઈએ બનાવ્યા નથી ! અનાદિકાળથી છે !' બીજી બાજુ આ કહેનારા કહે છે કે આ સૃષ્ટિની રચના ઇવરે કરી! તે શું જ્યારે સુષ્ટિ નહેતી ત્યારે વેદ હતા ? શા માટે હતા ? આ માન્યતાને ઘેર વિરોધ થવા લાગે છે ત્યારે કેટલાકે કહ્યું કે “દ ઈશ્વરેચ્ચરિત છે !' અર્થાત ઈશ્વરે વેદની રચના કરી. ભલે ઈશ્વરે વેદ રચ્યા પણ વેદમાં શું અનેકાંતરષ્ટિએ તવષ્યવસ્થા છે? છે તે તેને માનવામાં કેઈ વિરોધ નથી ! પરંતુ અનેકાંતદષ્ટિ નથી, આથી તે તેના તરમાં સંવાદિતા નથી.
જિનવચનની વિશેષતા છે અનેકાંતપ્તિ! આથી જિનવચન શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરના ધર્મશાસનમાં આવી અવિરુદ્ધ તાવવ્યવસ્થા જોવા મળે છે. આથી તે મહાવીરના ધર્મશાસનને “જૈન જયતિ શાસનમ્' કહે છે. બધા ધર્મશાસને ઉપર જૈનશાસન વિજેતા છે! અનેકાતહષ્ટિથી તે વિજેતા બન્યું છે! અવિરુદ્ધ વચન ઉપાદેય :
જિનવચન અવિરુદ્ધ છે આથી ઉપાદેય છે, સ્વીકાય છે. આવા જિનવચન અનુસાર અનુષ્ઠાન-ક્રિયા કરવામાં આવે તે ધમ છે. કેઈપણ ક્રિયા-અનુષ્ઠાન કરે તે જિનવચનાનુસાર હાવાં જોઈએ. બસ, તે જ ધર્મ છે! આ ધમનું ક્રિયાત્મક રૂપ છે, અહી એક કાળજી