________________
900 :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ગભરાશે નહિ ! • અવ્યાપ્તિ એને કહે છે કે જે લક્ષણ જે વસ્તુનુ બનાવ્યું, એ વસ્તુમા એ લક્ષણ થાડું દેખાય, થોડુંક ન દેખાય ! જેમકે બાય સફેદ હૈાય છે,' એવું લક્ષણ મનાવ્યું. કેટલીક ગાય સફેદ હેાય છે, કેટલીક કાળી પણ ! કાળી ગાયમાં તે લક્ષણ નથી, આથી તેમા અવ્યાપ્તિ' દ્વેષ આન્યા. ‘અતિવ્યાપ્તિ દોષ એને કહે છે કે જે વસ્તુનુ' જે લક્ષણ બનાવ્યુ. તે લક્ષણ તે વસ્તુમાં તેા હાય જ પરંતુ બીજી વસ્તુમાં પણ તે લક્ષણ હાય !
9
'
દા.ત. – જેને શીંગડા હોય તે મળદ !' શીંગડા બળદને હાય જ છે દરેક બળદને હાય છે. પરંતુ ગાય અને ભેંસને પણ શી ગડા ડ્રાય છે ! તે લક્ષાણુ ગાય-ભેંસમાં પણ ચાલ્યું ગયું ! આથી આ લક્ષણ ‘અતિવ્યાપ્તિ' દ્વેષવાળુ ખની ગયું. અસભવ 9 દોષ સમજવા તે ખૂબ જ સરળ છે. કાઈએ ગધેડાનું લક્ષણુ ખતાજું કે જેને શી’ગઢા હાય તે ગધેડા !' કાઈપણુ ગધેડામાં શી ગડા નથી દેખાતાં. ગધેડાને શીંગડા અસભવ! અર્થાત્ લક્ષ્યમાં લક્ષાણુ રહ્યું જ નહિ !
જિનવચનમાં આ ત્રણ દ્વેષામાંથી એક પશુ દ્વેષ નથી હતા. આથી જિનવચનમાં કોઈપણ પ્રકારના વિરાધ નથી. હા, કેટલાક અન્ય ધર્મોંસ્થાપકાની વાત પણ અવિરુદ્ધ ડાઈ શકે છે, ભલે એ ધસ્થાપક જિન ન હતા, સર્વજ્ઞ ન હતા !
અનેકાંતાષ્ટિમાં જ સવાદિતા :
પ્રશ્ન : તેનું શું કારણુ ? અવિરૂદ્ધ વચન તા જિનેશ્વરનુ જ હાય ને ?
ઉત્તર : ખીજા ધર્મસ્થાપક ધર્મોની વાત લાવ્યા કયાંથી ? મૂળ સ્રોત તેા જિનેશ્વરનું વચન જ ને ? જિન-વચનમાંથી કેટલીક વાતા એકાન્ત દ્રષ્ટિથી ઉપાડી લીધી અને ચલાયો પેાતાના અલગ મત, અલગ ધર્યું. તેમાં મૂળભૂત છે જિનવચન. આથી માર્ગોનુસારી બુદ્ધિવાળા માણસને કેટલીક વાતા જનવચન જેવી લાગે છે. પર ંતુ એકાન્ત, દૃષ્ટિ હાવાથી આથી આગળ જતાં તેમાં વિરાધ આવવાના જ ! એકાન્તવાદીઓની વાતે અવિરુદ્ધ હૈાઈ શકે જ નહિ !