________________
તત્વાર્થસૂત્ર ' શીત પ્રકાશનું નિયામક કર્મ તે “ઉદ્યોતનામ'. ૭. શરીરમાં અંગપ્રત્યંગેને યાચિત સ્થાને ગોઠવનાર કર્મ તે “નિમણનામ. ૮. ધર્મતીર્થ પ્રવર્તાવવાની શક્તિ અર્પનાર કર્મ તે “તીર્થકરનામ'. [૧૨]
શોત્રમ્પની જે પ્રશ્નતિઓઃ પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર કર્મ તે “ઉચ્ચગોત્ર', અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર કર્મ તે નીચગોત્ર'. [૧૩].
અન્તરાય ર્મની પર પ્રકૃતિઓઃ જે કર્મ કાંઈ પણ દેવામાં, લેવામાં, એકવાર કે વારંવાર ભોગવવામાં અને સામર્થ ફેરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે “દાનાંતરાય', “લાભાંતરાય”, “ભેગાંતરાય', “ઉપભોગતરાય' અને વીયતરાય' કર્મ કહેવાય છે. [૧૪]
હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે?
आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः । १५ ।
सप्ततिमोहनीयस्य । १६ । नामगोत्रयोविंशतिः ।१७। प्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १८॥ अपरा द्वादशमुहुर्ता वेदनीयस्य ।१९। નામકરૌ ર૦I शेषाणामन्तर्मुहुर्तम् ।२१।
પહેલી ત્રણ પ્રકૃતિ અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વેદનીય તથા અંતરાયની ઉત્કૃષ્ટ, સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરોપમ પ્રમાણ છે.