________________
અધ્યાય - સૂત્ર ૧૪૨
૨૭૧ સમાસયમ, અકામનિર્જરા અને બાલત૫, એ બધામાં યાચિત ધ્યાન આપવું તે. સિંસારની કારણરૂપ તૃષ્ણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતા પણ જ્યારે મનમાં રાગના સંસ્કાર ક્ષીણ થયા હતા નથી, ત્યારે તે સંયમ
સરાગસંયમ' કહેવાય છે. થડે સંયમ સ્વીકાર તે “સંયમસંયમ'. સ્વેચ્છાથી નહિ પણ પરત ત્રપણે કરવામાં આવતો ભેગેને ત્યાગ, તે “અકામનિર્જર. બાલ એટલે યથાર્થ જ્ઞાન વિનાના મિશ્રાદષ્ટિવાળાઓનું જે અશિપ્રવેશ, જળપતન, છાણભક્ષણ, અનશન વગેરે તપ, તે “બાલતપ.”] ૫. “ક્ષાંતિ' એટલે ધર્મદષ્ટિથી ક્રોધાદિ દેષનું શમન ૬. લોભવૃત્તિ અને તેના જેવા દેશેનું શમન, તે “શૌચ'. [૧૩]
નમોહનીય વર્ષના વધામોનું સ્વરૂપઃ ૧. “કેવળાને અવર્ણવાદ એટલે દુથિી કેવળીના અસત્ય દેષોને પ્રગટ કરવા તે. જેમકે, સર્વાપણાના સભવને સ્વીકાર ન કરો અને એમ કહેવું કે સર્વજ્ઞ છતા તેમણે મેક્ષના સરલ ઉપાય ન બતાવતાં ન આચરી શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા? ઇત્યાદિ. ૨. “બુતને અવર્ણવાદ” એટલે શાસ્ત્રના ખોટા દે દ્વેષબુદ્ધિથી વર્ણવવા છે. જેમકે, એમ કહેવું કે, આ શાસ્ત્ર અભણ લેકેની પ્રાકૃતભાષામાં કે ૫ડિનની જટિલ સસ્કૃત આદિ ભાષામાં રચાયેલું હોવાથી તુચ્છ છે, અથવા આમાં વિવિધ વ્રત, નિયમો અને પ્રાયશ્ચિત્ત વગેરેનું જ નકામુ તેમજ કંટાળાભરેલું વર્ણન છે વગેરે ૩. સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂ૫ ચાર પ્રકારના સંઘના મિથ્યા દેષ પ્રગટ કરવા તે સંઘવર્ણવાદ જેમકે, એમ કહેવું કે, સાધુઓ વતનિયમ