________________
અધ્યાય ૩
બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને ચેાથા અધ્યાયમા બતાવવાનુ છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ અને મનુષ્યનું વર્ણન છે અને ચેાથામાં દેવનું વર્ણન છે.
પ્રથમ નારીકાનુ વર્ણન કરે છે
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातम प्रभाभूमयो घनाम्बुवताकाशप्रतिष्ठाः सप्ताधोऽध. पृथुतराः । १ ।
તાજી નાo | ૨ |
नित्याशुभतरलेश्या परिणामदेह वेदनाविक्रियाः | ३ | परस्परोदीरितदुःखाः । ४ ।
संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः । ५। asaकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयत्रिंशत्साग
रोपमाः सत्त्वानां परा स्थितिः | ६ |