________________
અધ્યાય ૧ સૂત્ર ૯
૨૧
બે ભાવા પણ છેઔયિક અને પારિામિક, આ ભાવેામાં સમ્યક્ત્વ હે।તું નથી. અર્થાત્ દનમેાહનીયની ઉયાવસ્થામા સમ્યક્ત્વના આવિર્ભાવ થઈ શકતા નથી. એવી જ રીતે સમ્યક્ત્વ અનાદિકાળથી જીવત્વની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતુ ન હેાવાથી પારિામિક એટલે કે સ્વાભાવિક પણ નથી. ૧૪ અલ્પવદુત્વ – ઓછાવત્તાપણું, પૂર્વાંત ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાં ઔપમિક સમ્યક્ત્વ સૌથી ઓછું છે, કેમ કે એવા સમ્યક્ત્વવાળા જીવ અન્ય પ્રકારના સમ્યક્ત્વવાળા જીવાથી હંમેશા થાડા જ મળી આવે છે. ઔપશમિક સમ્યક્ત્વથી ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અસખ્યાતગણુ અને ક્ષાયેાપશમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વ અનંતગણુ છે. ક્ષાયિક સમ્યક્ત્વ અનંતગણુ હાવાનું કારણ એ છે કે એ સમ્યક્ત્વ સમસ્ત મુક્ત જીવેામા હેાય છે, અને મુક્ત થવા અનત છે. [૭–૮ ]
હવે સમ્યજ્ઞાનના ભેદી કહે છે
.
मतिश्रुतावधिमनः पर्याय केवलानि ज्ञानम् | ९ | મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે.
જેમ સમ્યગ્દČનનુ લક્ષણ સૂત્રમાં અતાવ્યુ છે તેમ સમ્યગ્નાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે સમ્યગ્દર્શનનુ લક્ષણ જાણી લીધા પછી સમ્યગ્નાનનુ લક્ષણ
નીચનો ઉદય હોતા નથી. તેમ છતા ઔપમિક કરતા ક્ષાચાષશમિઠની સ્થિતિ ઘણી લાબી છે; એટલે એને એ અપેક્ષાએ વિશુદ્ધ પણ કહી શકાય
---