________________
અધ્યાય ૧-સૂત્ર ૬ ઘટતું હોય, તે ભાવનિક્ષેપ'. જેમ કે એક એવી વ્યક્તિ છે કે જે સેવક એગ્ય કાર્ય કરે છે. તે ભાવસેવક કહેવાય.
સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગના અને જીવ અજીવ આદિ તત્વોના પણ ચાર ચાર નિક્ષેપ – અર્થવિભાગ –સંભવે છે. પરંતુ ચાલુ પ્રકરણમાં એ ભાવરૂપે સમજવાના છે. [૫]
હવે તને જાણવાના ઉપાયો કહે છે.
પ્રમાણે અને નથી જ્ઞાન થાય છે.
ની અને માર્ગમાં નવર: નય અને પ્રમાણુ બને જ્ઞાન જ છે. પરંતુ એમાં તફાવત એ છે કે “નય વસ્તુના એક અંશને બેધ કરે છે અને પ્રમાણમાં અનેક અશેને. અથત વસ્તુમાં અનેક ધર્મ હોય છે, એમાંથી જ્યારે કે એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે ના કહેવાય છે. જેમ કે નિયત્વ ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુ નિત્ય છે એવો નિશ્ચય. અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણ કહેવાય. જેમ કે, નિયત્વ, અનિયત્વે આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ નિત્યાનિત્ય આદિ અનેકરૂપ છે એ નિશ્ચય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો નય એ પ્રમાણને માત્ર એક અંશ છે અને જાતિ એવા શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત નહિ પણ પ્રવૃત્તિનિમિત્ત” કહેવાય છે.
ચગિક શબ્દ (વિશેષણપ) હોય ત્યા વ્યુત્પત્તિનિમિત્તવાળે અર્થ ભાવનિક્ષેપ, અને ૩ઢ શબ્દ (જાતિનામ) હોય ત્યા પ્રવૃત્તિનિમિત્તવાળે અર્થ ભાવનિક્ષેપ જાણુ.