________________
તાવાર્થ સૂત્ર મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુને આરેપ કરાયો હોય, તે “સ્થાપનાનિસેપ.” જેમ કે કઈ સેવકનું ચિત્ર, છબી અથવા મૂતિ એ સ્થાપનાસેવક છે. ૩. જે અર્થ ભાવનિક્ષેપને પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ હેય અર્થાત એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થા રૂપ હય, તે
વ્યનિક્ષેપ'. જેમ કે એક એવી વ્યક્તિ હોય કે જે વર્તમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાં તે ભૂતકાળમાં સેવા કરી છે અથવા આગળ કરનાર છે. તે દ્રવ્યસેવક છે. ૪. જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર
ખની સ
હાય અને તે
શ
ક્રિયા અને
૧. ટૂંકમા નામ બે જાતના છે. યૌગિક અને કઢ. રસે, કલઈગર વગેરે યૌગિક શબદો છે ગાય, ઘોડે વગેરે ૩ઢ શબ્દ છે. રઈ કરે તે રસોઇ અને કલઈ કરે તે કલઈગરે. અહીં રાઈ અને કલઈ કરવાની ક્રિયા એ જ રસેઇ અને કલઈગર શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. અર્થાત એ શબ્દ એવી ક્રિયાને લીધે જ સાધિત થયા છે ને તેથી જ એ ક્રિયા એવા શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત કહેવાય. સંસ્કૃત શબ્દ લઈને ઘટાવવું હોય તે પાચક, કુંભકાર આદિ શબ્દમાં અનુક્રમે પાકક્રિયા અને ઘટનિર્માણક્રિયાને વ્યુત્પત્તિનિમિત્ત સમજવું જોઈએ. સારાશ કે ચૌગિક શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેમની પ્રવૃત્તિનું નિમિત્ત છે. પણ ૩ઢ શમા એમ નહિ ઘટે, એવા શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહારમાં નથી આવતા પરંતુ રૂઢિ પ્રમાણે તેમને અર્થ થાય છે. ગાય (m), ઘડે (૫) આદિ શબ્દની વ્યુત્પત્તિ ખાસ થતી નથી અને કેઈ કરે તે પણ તેને વ્યવહાર
છેવટે યુત્પત્તિ પ્રમાણે નહિ કિંતુ રૂઢિ પ્રમાણે જ દેખાય છે. અમુક અમુક પ્રકારની આકૃતિ, જાતિ એ જ ગાય ઘોડે આદિ ૩ઢ શબ્દના વ્યવહારનું નિમિત્ત છે. તેથી તે તે આકૃતિ કે