________________
૧૨૧
ભલામણ કરવી. આમ કરી સત્ર ઉપર ઉક્ત ચારે ટીકાઓએ ક્રમશઃ કેટકેટલે અને કઈ કઈ જાતને વિકાસ કર્યો છે અને તેમ કરવામાં તે તે ટીકાઓએ બીજી દર્શનેમાંથી કેટલો ફાળો મેળવ્યો છે, અગર તે બીજાઓને કેટલો ફાળે આપ્યો છે એ બધુ વિદ્યાથીને જણાવવું.
૪. કોઈ પણ પરિસ્થિતિને કારણે રાજવાર્તિક વાંચવું કે વંચાવવું શક્ય ન હોય તે છેવટે બ્રોકવાર્તિકની પેઠે રાજવાર્તિકમાં પણ છે જે મુદ્દાઓ બહુ સુંદર રીતે ચર્ચવામાં આવ્યા હોય અને જેનું મહત્ત્વ જૈન દર્શનની દષ્ટિએ ઘણું વધારે હોય, તેવાં સ્થળોની એક યાદી તૈયાર કરી ઓછામાં ઓછું તેટલું તે શીખવવું જ, એટલે કે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બે અભ્યાસમાં નિયત હેય અને રાજવાર્તિક તેમજ કાર્તિકનાં ઉક્ત બે ગ્રંથમાં નહિ આવેલાં એવાં વિશિષ્ટ પ્રકરણો જ અભ્યાસમાં નિયત હેય અને બાકીનું એચ્છિક હેાય. દા. ત. રાજવાર્તિકમાંથી સસભગી અને અનેકાંતવાદની ચર્ચા અને કાર્તિકમાંથી સર્વજ્ઞ, આમ, જગત્કતી આદિની, નયની, કવાદની અને પૃથ્વીભ્રમણની ચર્ચા લેવી. એ જ રીતે તત્વાર્થભાષ્યની સિદ્ધસેનીય વૃત્તિમાંથી વિશિષ્ટ ચચવાળા ભાગ તારવી તેમને અભ્યાસમાં નિયત
"
૧. અ. ૧ સૂ૦ ૬. . પૃ૦ ૧-૫૭. ૩. ૫૦ ૨૭-૨૭૬. ૪, પૃ૦ ર૭-૧૧, ૫. પૃ૦ ૩૪૫-૩૪૭.