________________
१२९
પ્રામાણ્ય કેટલું ઓછું ઘડાય છે, એ વાત સમજવા માટે અત્યારની ચાલુ બધી જન સંસ્થાઓના વિદ્યાર્થીઓથી વધારે દૂર જવાની જરૂર નથી. જ્ઞાનના માર્ગમાં, જિજ્ઞાસાના ક્ષેત્રમાં અને સત્યની શોધમાં ચકાવૃત્તિને અર્થાત દષ્ટિસંકોચ કે સંપ્રદાયમેહને સ્થાન હોય, તે તેથી મૂળ વસ્તુ જ સિદ્ધ ન થાય. જેઓ સરખામણીના વિચારમાત્રથી ડરી જાય છે, તેઓ કાતિ પિતાના પક્ષની સબળતા અને પ્રામાણિક્તા વિષે શક્તિ હોય છે, કાંતો બીજી સામેની બાજુ સાથે ઊભવાનું સામર્થ ઓછું ધરાવે છે, કાંતે અસત્યને છોડતાં અને સત્યને સ્વીકારતાં ગભરાય છે અને કાંતિ સાચી પણ પિતાની બાબતને સાબિત કરવા જેટલું વૈર્ય અને બુદ્ધિબળ નથી ધરાવતા. જ્ઞાનને અર્થ જ એ છે કે, સંકુચિતતાઓ, બંધને અને આડેને પાર કરી આત્માને વિસ્તારો અને સત્ય માટે ઊંડા ઊતરવું. આ કારણથી શિક્ષકે સમક્ષ નીચેની પદ્ધતિ રજૂ કરું છું. તેઓ એ પદ્ધતિને છેવટની સૂચના ન માની લેતા, તેમાં પણ અનુભવથી ફેરફાર કરે અને પિતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સાધન બનાવી ખરી રીતે પોતે જ તૈયાર થાય.
૧. પ્રથમ મૂળ સૂત્ર લઈ તેને સીધી રીતે જે અર્થ થત હેય તે કર.
૨. ભાષ્ય કે સર્વાર્થસિદ્ધિ એ બેમાંથી એક ટીકાને મુખ્ય રાખી તે પ્રથમ શીખવવી અને પછી તુરત જ બીજી વંચાવવી. એ વાચનમાં વિદ્યાર્થીઓનું ધ્યાન નીચેની ખાસ બાબતો તરફ ખેંચવું. (૪) કઈ કઈ બાબત ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિમાં એકસરખી છે? અને એકસરખી હેવા છતાં ભાષા અને પ્રતિપાદન-પદ્ધતિમાં કેટકેટલે ફેર
એનું ધ્યાન
ખેચવું.
અને સર્વ