________________
વિચાર ?
'
.
.
ધ્યાન-રહસ્ય પ્રશ્ન-જપમાં જે શબ્દ બેલીએ તેને અર્થ વિચારવાની જરૂર ખરી ? તે ક્યારે વિચારો ?
ઉત્તર-હા. જપના શબ્દોને અર્થ વિચારો તેને અર્થભાવના કહેવામાં આવે છે. ચોગવિશારદ તથા મંત્રવિશારદેએ તેની આવશ્યકતા જણાવી છે. તેઓ તો એમ પણ કહે છે કે જપના શબ્દની અર્થભાવના ન થાય, ત્યાં સુધી મંત્રચૈતન્ય ઉત્પન્ન થતું નથી. જપની અથભાવના જપ પૂરો થયા પછી કરવી જોઈએ.
પ્રશ્ન-ધ્યાનને અભ્યાસ કેણ કરી શકે ?
ઉત્તર–ધ્યાનને અભ્યાસ નાના–મેટા, સ્ત્રી-પુરુષ, ગૃહસ્થ–સાધુ કઈ પણ કરી શકે. નાનામાં સાત-આઠ વર્ષ સુધીના બાળકે સમજવાં. તેમને તાલીમ આપવામાં આવે તે ધ્યાનમાં બેસી શકે છે.
પ્રશ્ન–શું ધ્યાનના અભ્યાસ માટે કઈ પ્રકારની ગ્યતા અપેક્ષિત નથી?
ઉત્તર–ગ્યતા અપેક્ષિત છે, પણ તે ઉચ્ચકેટિના ધ્યાને માટે. ધ્યાનને આરંભ કરવા માટે તે ધ્યાન ધરવાની ઉત્કટ ભાવના અને તે માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરવાની તૈિયારી, એટલું બસ છે.
પ્રશ્ન-ધ્યાન ધરવા માટે સહુથી સારી પદ્ધતિ કઈ છે? ઉત્તર-દરેક સંપ્રદાય પોતપોતાની પદ્ધતિને સારી માને