________________
પ્રશ્નોત્તરી
૩૬૫: . પ્રશ્ન-કેટલાકને એકાએક ધ્યાનસિદ્ધિ થાય છે, તેનું કેમ?
ઉત્તર–તેને આપવાદિક ઘટનાઓ સમજવી. રાજમાર્ગ તે ઉપર જણાવ્યા તે જ છે. - પ્રશ્ન-જપને અર્થ કેઈ ઊર્ધ્વીકરણની ક્રિયા કરે છે, તે શું ઠીક છે?
ઉત્તર-જપની ક્રિયા સતત ચાલે તે આત્માનું ઊથ્વી કરણ થવા લાગે છે, તેથી જપને ઊર્ધ્વીકરણની કિયા. માનવામાં કંઈ હરકત નથી.
પ્રશ્નકેટલાક કહે છે કે કુદરતમાં નિરંતર જેપની. ક્રિયા ચાલી રહી છે, તે શું સાચું છે? ' ઉત્તર–આપણા શરીરમાં શ્વાસે છૂવાસની જે કિયા. ચાલે છે, તેમાં શ્વાસ લેતી વખતે તો અને શ્વાસ મૂક્તી. વખતે શું એ શબ્દ નીકળે છે. એટલે તેમાં નિરંતર. જપની ક્રિયા ચાલી રહી છે, એમ કહી શકાય. વળી વાતા. વરણમાં એક પ્રકારનો અનાહત નાદ ગુંજે છે, તેને એકપ્રકારનો જપ માની લઈએ તો કુદરતમાં કંપની ક્રિયા નિરંતર. ચાલી રહી છે, એમ કહેવામાં કશો બાધ આવે નહિ..
પ્રશ્ન-જપમાં માત્ર શબ્દનું રટણ હોય છે, તેનાથી ચેતના જાગૃત થાય ખરી?
ઉત્તર–શબ્દનું આંદોલન દરેક વસ્તુ પર અસર કરે છે, તેમ આત્મા ઉપર પણ અસર કરે છે અને તેથી આવું પરિણામ આવી શકે છે.
ને
ર
ક