________________
૩૫૯
પ્રશ્નોત્તરી નામ અંગે વિશેષ વિચાર કરીએ તે તેનું કઈને કઈ સ્વરૂપે આપણા મનમાં અંકિત થાય છે. શાસ્ત્ર અને સત્સંગ તેમાં સારી સહાય કરી શકે છે. '
પ્રશ્ન-આપણે રામ-રામ-રામ એ રીતે ભગવાનનું સ્મરણ કરવા માંડીએ પણ મરા-મરા-મરા એ ઉચ્ચાર થતાં કેઈદેષ લાગે તે એ નામ સ્મરણનું ફળ મળે ખરું ?
- ઉત્તર–રામ શબ્દનો અખલિત ઉચાર કરતાં મર મરા એવો શબ્દ શ્રવણગોચર થાય ખરો, પણ મૂલ વૃત્તિ રામનામ જપવાની છે, એટલે તેમાં દેષ લાગે નહિ. - પ્રશ્ન-ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવા માટે વાદવિવાદ કરવામાં આવે તે તેથી લાભ ખરે? - ઉત્તર-વાદવિવાદની બાબત એવી છે કે સહુ પિતાને પક્ષ સાચા કરવા મથે છે અને તેમાં અન્ય દ્વારા કહેવાયેલી સાચી હકીકતનો પણ સ્વીકાર થતું નથી. પરિણામે આવા વાદવિવાદે એક-બીજામાં કટુતા વધારનારા બને છે. જે વાદવિવાદ મધ્યસ્થ વૃત્તિએ થાય તો તેમાંથી તવ નીકળે અને તે મોટો લાભ છે. આ પ્રશ્ન–ભગવાનનું નામ સ્મરણ કરીએ તે ઠીક કે ભગવાનનું ભજનકીર્તન કરીએ તે ઠીક ? ' .
- ઉત્તર-ભગવાનનું નામસ્મરણ કરીએ તે પણ ઠીક છે અને તેમનું ભજનકીર્તન કરીએ તે પણ ઠીક છે, પરંતુ પાયાને સંસ્કાર નામસ્મરણ છે, તેથી તેના પર પ્રથમ લક્ષ્ય