________________
જય ૨હસ્ય
શિવજીએ કહ્યું : ૮ પણ શુ ખન્યું એ તે કહે,' બ્રાહ્મણે કહ્યું : તમારા વચન પર વિશ્વાસ રાખી હું મારા નગરમાં પાછે . અને એક સારા માણસ પાસે સવાલ નાખ્યા કે તે રાત-પીળા થઇ ગયા અને દરવાન પાસે ધકકા મરાવી મને હાંકી કાઢયો.’
૩૬૮
શિવજીએ કહ્યું : ૮ પણ એ સારા માણસ ક્યાં હતા ? મે તા તને સારા માણસ પાસે જઈ ને માગવાનું કહ્યું હતું.” બ્રાહ્મણે કહ્યું : · પ્રભા ! એ વિશાળ મંગલાના માલીક હતા, ઘેર અનેક નાકર-ચાકરો અને ગાડી-ઘેાડા હતા, શુ એ સારા માણસ નહિ ?
શિવજીએ કહ્યુ : · એ માણુસ જ ન હતા, પછી સારા માણસની તે વાત જ કયાં રહી !
>
'
બ્રાહ્મણે કહ્યું : પ્રભા ! તમે આ શુ કહે છે ? મેં નજરે જોયું તે બધું ખાટુ' ? ’
'
શિવજીએ કહ્યું : - માણસનું ખાળિયું પહેરવાથી જ માણસ થવાતું નથી. તે માટે માણસના સ્વભાવ જોઈ એ’ બ્રાહ્મણે કહ્યુ: ‘પ્રભા ! એની ખખર શી રીતે પડે ?”
:
શિવજીએ કહ્યું : ' હું તને એક જડી આપું છું, તે તારા કાને ચડાવીશ કે તને દિવ્યષ્ટિ પેદા થશે અને તેથી મનુષ્યના દેહ ધારણ કરી રહેલા મનુષ્ય સ્વભાવથી કેવા છે? તે તુ જોઈ શકીશ અને એ રીતે તેમાંથી સારો માણસ શેાધી શકીશ.”