________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૯દેવશર્મા એ જડી લઈ ઘરે પાછો ફર્યો અને કાને. જડી ચડાવી જેવા લાગે તો કેઈ સ્વભાવથી માણસ દેખાય નહિ. એમ કરતાં તે મેચીવાડે આવ્યું, ત્યાં રામજી ભગતના નામથી ઓળખતે મેચી સ્વભાવથી માણસ જણાવે, એટલે દેવશર્મા તેની દુકાને ચડ્યો. ત્યાં મચી ભગતે તેને વંદન કરી બેસવાનું આસન આપ્યું અને હાથ જોડી કહેવા લાગ્યઃ
કંઈ સેવા–ચાકરી કે મારા જેવું કામકાજ હોય તો જણ.. દાસ સર્વ પ્રકારે આધીન છે.”
બ્રાહ્મણે કહ્યું : “ભાઈ ! હું આ શહેરમાં માણસ શેતે હતા, પણ કેઈ સ્થળે માણસ જોવામાં આવ્યું નહિ.. ફરતાં ફરતાં તમે એક જ માણસ જણાયા, એટલે તમારી પાસે આવ્યો છું..
. ' . મોચી ભગતે કહ્યું : “એ તે આપની કૃપા છે. બાકી આખું શહેર માણસોથી વસેલું છે. હું એકલે માણસ. ડે છે? .
. . . . કહ્યું: “પણ હું જેને માણસ જોઉં છું, એવા.. તે તમે એક જ છે.” પછી તેણે પિતાની બધી હકીક્ત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. - મોચીભગતે કહ્યું: “બ્રહ્મદેવ! તમે કહો છે તે ઠીકછે, પણ ભગવાને મને એ દ્રવ્યવાન બનાવ્યા નથી કે આપનું કાર્ય કરી શકું. હું મહેનત-મજૂરી કરી મારા. વિશાળ કુટુંબનું ભરણ-પોષણ કરું છું. માથે ઈશ્વર જે.