________________
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૭* મહેરબાને નીકળ્યા. તેને એ બ્રાહ્મણે વિનંતિ કરી કે “બાબુ સાહેબ! મારે પાંચ પુત્રીઓનાં લગ્ન કરવાં છે, માટે રૂપિયા. પાંચ હજારની મર્દદ કરે. .
. આ વચને સાંભળતાં જ મહેરબાન ભડક્યા અને રાંતા–પીળા થઈ ગયા. બે રૂપિયા નહિ, પાંચ રૂપિયા નહિ, દશ, વીશ, પચીશ કે પચાસ રૂપિયા નહિ ને સીધા રૂપિયા પાંચ હજારની માગણી કરનાર આ ભામટે એના મનમાં શું સમજતો હશે? શું એને બાપ અહીં મૂડી મૂકી ગયો છે તે આવી વિચિત્ર માંગણી કરી રહ્યો છે?” તેણે પાસે. ઊભેલા દરવાનને કહ્યું : “આ બેવફૈફને અહીંથી દૂર કરે.. આવા ને આવા ક્યાંથી ચાલ્યા આવે છે અને તું પણ. ધ્યાન રાખતા નથી!” દરવાને ધક્કો મારીને એ બ્રાહ્મણને દૂર કાવ્યો.. :
, બ્રાહ્મણ વિચારમાં પડયો: ‘આ શું ? શિવજીનાં વચન પર વિશ્વાસ રાખી સારા માણસ પાસે ધનની માગણ. કરી, તો મારી આ વલે થઈ? માટે ફરી તેમની પાસે જવા દે અને બધો ખુલાસો કરવા દે
બ્રાહ્મણ ફરી શિવાલયમાં પહોંચ્યા. ત્યાં જપ-ધ્યાન -પ્રાર્થના કરતાં શિવજી પ્રકટ થયા અને તેમણે પૂછ્યું : કેમ શું થયું ? જોઈતું ધન મળી ગયું ? - ..બ્રાહ્મણે કહ્યું: વાહ પ્રત્યે વાહ! તમે પણ ખરી. કરી? જે મને બીજાના હાથે આ પ્રમાણે પીટાવ હતા તે અહીં જ પૂરે કેમ ન કર્યો?”