________________
જપનું તાંત્રિક અનુષ્ઠાન
૨૫૩ અહીં ૮ ઉપચાર વડે પણ પૂજન કરવાનો બળવાન સંપ્રદાય છે. મહાપૂજનમાં ઓછામાં ઓછા ૮ ઉપચારો તે હવા જ જોઈએ, એમ અમારું માનવું છે. - તંત્રિકારેએ ઉપચારની સંખ્યા આ પ્રમાણે ગણાવી છે:
સેળ ઉપચાર (૧) આસન. . (૨) સ્વાગત. (૩) પાઘ–પગ દેવા માટેનું પાણી.. (૪) અધ્ય—અક્ષત, પુષ્પ, દુર્વા અને ઘસેલું ચંદન.. (૫) આચમન કરવા માટેનું પાણી. . (૬) મધુપર્ક –દહીં, ઘી, મધ, પાણી તથા સાકર એકત્ર.
કરીને બનાવેલ વસ્તુવિશેષ.. (૭) મુખપ્રક્ષાલન કરવા માટેનું પાણી. . (૮) સ્નાન માટેનું પાણું. (૯) વસ્ત્ર.
' (૧૦) ભૂષણ–અલંકાર. (૧૧) ગંધ-સુગંધવાળા પદાર્થો. (૧૨) પુષ્પ (૧૩) ધૂપ. (૧૪) દીપ. (૧૫) નૈવેદ્ય. (૧૬) વંદના.