________________
જેપ-રહસ્ય
૨૫૪
* દશ ઉપચાર
(૧) પા. (૨) અર્થ. (૩) આચમન. (૪) મધુપર્ક (૫) મુખપ્રક્ષાલન માટેનું પાણી. (૬) ગંધ. (૭) પુષ્પ (૮) ધૂપ. (૯) દીપ. (૧૦) નૈવેદ્ય.
પાંચ ઉપચાર (૧) ગંધ. (૨) દીપ.
તે એ છે
(૩) ધૂપ.
(૪) પુષ્પ (૫) નૈવેદ્ય.
આઠ ઉપચાર
(૧) જલ. (૨) ગંધ. (૩) અક્ષત. (૪) પુ૫.
(૫) જૈવેદ્ય.