________________
પર
જપ ૨હસ્ય
-શકાય અને તે પણ ન મળે તે પીપળાનાં પાનથી તૈયાર કરેલા તારણના ઉપયાગ કરી શકાય. આ તારણુ મંડપના સ્થાને સમજવાનું છે. વળી તે એરડાના દ્વારે પુષ્પનુ કે ખીજું કલામય તારણ ખાંધવુ જોઈ એ, જેથી મ ગલમયતામાં વૃદ્ધિ થાય અને અન્યને પણ ખખર પડે કે આ સ્થાન અનુષ્ઠાન માટે નક્કી થયેલુ છે, એટલે ત્યાં ગમે તેમ -અવરજવર કરી શકાય નહિ.
પૂજામાં જે નૈવેદ્યના ઉપયેગ કરવાના હોય, તે સૌભાગ્યવતી સ્ત્રીએ નાહી–ધેાઈ ને અમેટ ખનાવવું જોઈ એ, એટલે કે તેમાંની કઈ વસ્તુ ચાખવી ન જોઈએ. જો તે ચાખવામાં આવે તે ઉચ્છિષ્ટ થયું ગણાય અને તે દેવને ચડાવી ન શકાય.
..
પૂજનની મધી ક્રિયા વ્યવસ્થિત થાય, દીપ ધૂપની ખરાખર વ્યવસ્થા રહે તથા તે સ્થાનની સ્વસ્થતા જળવાઈ રહે, તે માટે એક કે બે ઉત્તરસા રાખવા જોઈએ. તે માટે પૂજનના અનુભવી તથા કવ્યપરાયણ મનુષ્યની પસંદગી કરવી જોઈએ અને તેને શું શું કાર્યાં કેવી રીતે કરવાનાં છે? તેની અગાઉથી સ્પષ્ટ સમજણ આપી દેવી જોઈએ.
મત્રદેવતાનુ પૂજન વિવિધ ઉપચારો વડે કરવાનુ હાય છે. તેમાં મની શકે તે ૧૬ ઉપચારથી પૂજન કરવું, તેમ ન મની શકે તેા ૧૦ ઉપચારથી પૂજન કરવુ અને તેમ પણ ન ખની શકે તેા ૫ ઉપચારથી પૂજન કરવું.