________________
-
૫૧
જયનું તાંત્રિક અનુષ્ઠાન . ધૂપની વ્યવસ્થા માટે (૧) ધૂપદાન, (૨) ઊંચા પ્રકાર ધૂપ જેવો કે દશાંગ, (૩) અગરબત્તીના સ્ટેન્ડ, (૪) ઊંચા. આ પ્રકારની અગરબત્તી અને (૫) દીવાસળીની પેટી એટલાં.
સાધનો જોઈએ. તેમ જ સવાર-સાંજ સળગતા કેલસા મળી. શકે એવી વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે ત્યાં સવાર
અને સાંજ ધૂપ કરવો આવશ્યક છે. ધૂપ થઈ રહ્યા પછી. - અગરબત્તીઓ પટાવીને રાખી શકાય છે. જ્યાં સુધી જપ. ચાલે ત્યાં સુધી તે સળગતી રહેવી જોઈએ.
- જ્યાં મંત્રદેવતાને પધરાવવામાં આવ્યા હોય તેની - આગળ એક પીઠ બનાવવી જોઈએ અને તેને વસ્ત્રથી. આચ્છાદિત કરવી જોઈએ, જેથી તેના પર પૂજાની વસ્તુઓનું સમર્પણ કરી શકાય. વળી જપસાધકે તેની સામે બેસવાની જગા રાખવી જોઈએ અને તેની બંને બાજુ પાટલા. ગોઠવી તથા તેના પર વસ્ત્ર ઢાંકી એક એક પીઠ બનાવી.
લેવી જોઈએ કે જ્યાં પૂજાનાં બધાં દ્રવ્ય તથા જયસામગ્રી તે રહી શકે.
. . . . . . - પ્રથમ દિવસે મંત્રદેવતાનું મહાપૂજન કરવાનું હોય. છે, એટલે તે અંગેની શુદ્ધ સામગ્રી આગળથી ભેગી કરી. લેવી જોઈએ. તેમાં પુષ્પ તથા તેરણ તે જ દિવસે તાજા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ' ' ' | એરડાના ઉપરના ભાગમાં એટલે છતની નીચે ચેકડી. પડે એ રીતે આપાલવનું તોરણ બાંધવું જોઈએ. જે. આસોપાલવ ન મળે તો આંબાનાં પાંદડાનું તેરણ બાંધી. ,