________________
પસ ૧ખ્યા
.
.
.
'
૧૯૭
મર્યાદા નિયત ન હોય તે પિતાની અનુકૂલતા મુજબ રજની પસંખ્યા નિયત કરી શકાય છે. દાખલા તરીકે શ્રી પદ્માવતી દેવીનો મંત્રજપ કરવાનો છે, તેની પસંખ્યા ૧,રપ,૦૦૦ છે. હવે ત્યાં સમયની મર્યાદા નથી, તે રોજના પ૦૦; ૧૦૦૦, ૨૦૦૦ કે અનુકૂલતા મુજબની એવી જ સંખ્યા નક્કી કરી શકાય.
. - અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે જે જપ નિત્ય : અને નિયમિત કરવામાં આવે છે, તે શીધ્ર ફલદાયી બને છે, તેથી જેટલે જપ કરવાનો નિર્ણય કર્યો હોય, તેટલે જપ નિત્ય એટલે પ્રતિદિન-એક પણ ખડે પાડયા વિના કરવો જોઈએ અને તે નિયમિત એટલે રાજના સમયે જ કરવો જોઈએ.
.. ! . . અનુભવીઓનું કહેવું છે કે રેજ નિયત સ્થાને અને નિયત સમયે જપ કરતાં ત્યાં દેવી શક્તિ હાજર થાય છે અને તે આપણા પર કૃપા વરસાવે છે. જે દિવસના ખાડા પાડીએ કે સ્થાન અને સમયમાં પરિવર્તન કરીએ તો એ દૈવી શક્તિનો લાભ આપણને મળી શકતું નથી. . .
માંદગી કે અકસ્માત આદિ કારણેએ જપમાં ખાડે પડે બાકીના દિવસોમાં જપસંખ્યા વધારીને તેની સંખ્યા પૂરી કરી શકાય છે.
એક જપ એ જીવન-સંસ્કરણની-જીવન-વિકાસની-જીવનશુદ્ધિની ક્રિયા છે, એમ માની તેને સ્વીકાર કરનારા તે તે કદી તેમાં ખાડે કરતા નથી કે સ્થાન-સમયનું પરિવર્તન