________________
૬
જય હેય
છેવટના શબ્દ માનવાના છે; કારણ કે આ મામતમાં પ્રયાગ કરીને આપણે પાતે નિર્ણય કરી શકીએ એમ નથી. વિધિ, આમ્નાય કે ૫માં જે જપસંખ્યા દર્શાવી હેાય છે, તે ઘણા અનુભવ પછી, તેમજ મત્ર દૃષ્ટાએ પેાતાની આ દષ્ટિને ઉપયેગ કરીને જણાવેલી હાય છે.
કાઈ પણ દેવી-દેવતાના જપ લાખ-સવા લાખથી તે આછે કરવાના હાતા નથી. આગળ વધીને તે ક્રેડ–સવા ક્રોડ સુધી પહોંચે છે, એટલે જપસાધના શરૂ કરતાં પહેલાં પેાતે કેટલી જપસંખ્યા કરી શકશે? તેને પાકે નિય કરી લેવા. જપસાધનાના પ્રારંભમાં ‘ હું મારા શ્રેયાર્થે અમુક જસંખ્યા કરીશ એવો સંકલ્પ કરવો પડે છે અને એક વાર સંકલ્પ કર્યો કે પછી તેમાં ફેરફાર થઈ શકતા નથી કે તેને તેાડી શકાતા નથી. જો સકલ્પ કર્યો પછી તેને તાડવામાં આવે તે મહા દ્વેષ લાગે છે અને તે માટે જે શ્રમ તથા સમયય કરેલા હાય, તે નિષ્ફળ જાય છે.
અમુક જપસંખ્યા પૂરી કરવી હેાય, તે તે કેટલા સમયમાં પૂરી કરવી જોઈ એ ? એ પણ જાણી લેવું જોઈ એ, અન્યથા નિત્ય કેટલે। જપ કરવો? તેના ચથા નિર્ણય થઈ શકે નહિં. દાખલા તરીકે ૨૧ દિવસમાં ૧,૨૫,૦૦૦ જપસંખ્યા પૂરી કરવાની છે, તેા રોજના લગભગ ૬૦૦૦ જપ કરવા જોઈએ. જો અહી સમયની મર્યાદા નિયત હાય ત તેમાં કંઈ ફેરફાર કરી શકાતા નથી, એટલે કે રાજના ૬૦૦૦ જપ કરવા આવશ્યક બને છે. પરંતુ સમયની તેવી