________________
નિયમબદ્ધતા
..જ્યારે રાણીની બધી સમજાવટે નિષ્ફળ ગઈ ત્યારે તેણે બૂમ મારી કે “ દોડે ! દેડો ! મારા ખંડમાં કેઈચાર ઘુસ્યા છે અને તે મને સતાવી રહ્યો છે. એટલે નોકરચાકર તથા સિપાઈઓ દોડતા આવ્યા અને તેમણે આ ચારને પકડી લીધું. સવારે તેને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો, પરંતુ રાજા તે બધી હકીકત જાણ જ હતું,
એટલે તેને છોડી મૂક્યો અને તેણે જે ઉમદા વર્તન - અતાવ્યું, તેની કદર કરી તેને પોતાના સાંમતની પદવી આપી.
લીધેલા નિયમોનું પાલન કરવાથી ઉત્તરોત્તર ઉન્નતિ થાય છે, એ વસ્તુની ચારને પૂરેપૂરી પ્રતીતિ થઈ અને કેઈ પણ સંગેમાં લીધેલ નિયમ તોડ નહિ, એ આબતમાં તે કૃતનિશ્ચયી બન્ય... "
તેણે હવે સારી બત કરી, સારા મિત્રો બનાવ્યા. તેમની સાથે વાર્તા–વિનોદ કરતાં, તેમ જ વિવિધ પ્રકારને આમેદ-પ્રમોદ કરતાં તેને સમય સુખમાં વ્યતીત થવા લાગે. એવામાં એકાએક માંદગી આવી અને વિદ્યોના ઉપચાર શરૂ થયા, પણ તેમાં સફલતા મળી નહિ. માંદગી વધતી ચાલી અને તેણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. તે વખતે એક વૃદ્ધ : વિઘે કહ્યું: “કાગડાનું માંસ વાપરવાથી આ બિમારી મટશે.” આ ચોરે કહ્યું: “અન્ય કેઈ ઉપાય હોય તે કહે. કોગડાનું માંસ માટે વાપરવું નથી. મેં એને ત્યાગ કરેલો છે.”
વૃદ્ધ વૈદ્ય કહ્યું: “આ તો જીવન-મરણને સવાલ છે..