________________
૧૫૮
નિયમબદ્ધતા શેઠને એ છોકરે સુધરી ગયે અને અનેક નિયમ ગ્રહણ :કરી એક સંદાચારી ગૃહસ્થની ટિમાં વિરા. તાત્પર્ય કે ગ્રહણ કરેલા નિયમનું બરાબર પાલન કરવાથી અવશ્ય લાભ થાય છે.
" : - કેટલાકને એમ લાગતું હશે કે નાના નાના નિયમ ગ્રહણ કરવાથી આપણું શું કલ્યાણ થાય ?' પણ અનેક -નાની વસ્તુઓ ભેગી થઈને જ એક મેટી વસ્તુ બને છે, - તે આપણે ભૂલવાનું નથી. જે લેકે આજે કેટદ્યાધિપતિની
કેટિમાં વિરાજે છે, તેમની પાસે એ ધન એકત્ર શી રીતે થયું ? શું તેમને એક ફ્રોડ રૂપિયા સામટા જ મળી ગયા? “કોડ રૂપિયા સે લાખથી બને છે, લાખ રૂપિયા સે હજારથી બને છે, હજાર રૂપિયા સો દશથી બને છે અને દશ રૂપિયા એક એક કરતાં એકઠા થાય છે, એટલે મોટી વસ્તુ નાનીમાંથી જ બને છે, એ નિશ્ચિત છે. - જેણે બેંકની મુલાકાત લીધી હશે, તે જાણતા જ હશે કે ત્યાં સેવિંગ ખાતું ચાલે છે. આ ખાતામાં મોટી રકમ ભરાતી નથી. રૂપિયે, બે રૂપિયા, પાંચ રૂપિયા એમ નાની રકમ ભરાય છે, પણ એથી બેન્કને લાખો રૂપિયા મળી જાય છે અને ખાતું ચલાવનાર પાસે ચેડાં વર્ષોમાં બે-પાંચ હંજારની મૂડી થઈ જાય છે. જે એ માણસોએ, રૂપિયામાં શું ? “બે રૂપિયામાં શું ??. “પાંચ રૂપિયામાં શું ? એ વિચાર કરી તેને ખચી નાખ્યા હોત તો આજે તેમની પાસે કંઈ મૂડી ન હોત અને કઈ માંદગીને પ્રસંગ :