________________
૬૬o
જપ-રહસ્ય આવ્યું હતું કે વિવાહવાજનનું ટાણું આવ્યું હતું તે. તેઓ મદદ માટે જ્યાં-ત્યાં ફાંફા મારતા હતા. એટલે. નાનામાંથી મોટું થાય છે, એ વાત ભૂલવાની નથી.
ચાર નાના વિચિત્ર નિયમથી એક ચેરનું જીવન. કેવી રીતે સુધરી ગયું ? તે જાણવા જેવું છે, એટલે તે. અહીં રજૂ કરીશું.
ચાર વિચિત્ર નિયમ લેનાર ચેરની કથા
કેઈ મહાત્માએ એક ચોરને ચાર નિયમે આપ્યા :(૧) અજાણ્યું ફલ ખાવું નહિ. (૨) સાત ડગલાં પાછા હઠીને પછી જ શસ્ત્રને ઘા કરે. (૩) રાજરાણી સાથે. લેગ ભેગવા નહિ. અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ. ચેર સમજો કે આમાં મારે કરવા જેવું શું છે? આ નિયમો તે જરૂરી પાળી શકીશ, એટલે તેણે એ નિયમોને. સ્વીકાર કર્યો. મહાત્માએ કહ્યું: “હે ભદ્ર! તારે આ નિયમો બરાબર પાળવા. કોઈ પણ સંગોમાં તેને તેડવા. નહિ રે આ વાત કબૂલ રાખી.
હવે એક વાર એ ચેર કે ગામમાં મટી ચેરી. કરીને પોતાના સાથીઓ સાથે પાછા ફરતાં એક જંગલમાં અટવાઈ ગયે. ભૂખ કકડીને લાગી. બધા સાથીઓ ખોરાકની શેધમાં પડયા અને આખરે સુંદર જણાતાં કેટલાંક ફલો લઈ આવ્યાં. ચારે તેમને પૂછયું : “આ ફલેનું નામ શું?”
સાથીઓએ કહ્યું તેની અમને ખબર નથી. એટલે