________________
૧૫૮
જપ-રહસ્ય
'
સોનામહારા જોઈ લીધી, તેથી જ તે કહે છે કે મે જોઈ લીધી, જોઈ લીધી.’ હવે શુ કરવું ? જો તે ગામમાં જઇને રાજા કે તેના અધિકારીઓને વાત કરી દેશે. તે મારી બધી મહેનત ફોગટ જશે. એટલે તેણે બૂમ મારીને કહ્યું : - શેઠ ! જોઈ લીધી તા ભલે જોઈ લીધી, પણ મારી નજીક આવે. આમાં મારા અને તમારે અર્ધો ભાગ છે.’
'
શેઠના છેકરા આ શબ્દો સાંભળતાં જ સમજી ગયે કે નક્કી આઝા કાકાને માયા હાથ લાગી છે અને હું તેની ગુપ્ત વાત કાઈ ને કહી ન દઉં તે માટે મને તેમાંથી અર્ધો ભાગ આપવાનું કહે છે.’ એટલે તે નજીક ગયેા અને કહેવા લાગ્યું કે એઝા કાકા ગભરાશે નહિ. આપણે તે એકખીજાના પાડેાશી છીએ અને સુખ-દુઃખમાં ભાગ લેનારા છીએ, પર ંતુ હું કહું તેમ કર. તમને જે માયા હાથ લાગી છે, તેના ત્રણ સરખા ભાગ કરે. તેમાંના એક ભાગ ; તમે રાખા, ખીજો ભાગ સને આપે! અને ત્રીજો ભાગ રાજાને આપીએ, જેથી તેના તરફથી કેાઈ હરકત થાય નહિ.’
કુંભારે તેમ કર્યુ અને એ રીતે શેઠના છેકરાને ઘણી સાનામહારા મળી. આથી તે વિચાર કરવા લાગ્યે કે મે” તે માત્ર મજાકમાં સાધુ–મહાત્માનું વચન રાખવા - ખાતર હસવા જેવા નિયમ લીધા હતા, છતાં તેનુ કુલ આવું સુંદર મળ્યું, તે સમજણપૂર્વક ચેાગ્ય નિયમે લેવાથી કેવુ ફૂલ મળે ? કહેવાની જરૂર નથી કે ત્યાર પછી