________________
નિયમબદ્ધતા
૧પ.. જમવા આવ્યા અને ઓશરીમાં ઊભા રહીને જોયું તે કુંભાર, દેખાય નહિ. તેના મનને એમ કે તે આમતેમ ગયે હશે. એટલે થોડી રાહ જોઈને ફરી વાર કુંભારની ટાલ જેવા . પ્રયત્ન કર્યો, પણ કુંભાર ત્યાં હોય તે ટાલ દેખાય ને? આ તે છોકરા કુંભારના ઘરે ગયો અને તેની સ્ત્રીને પૂછવા લાગ્યા કે “આજે ઓઝા કાકા કેમ દેખાતા નથી?” સ્ત્રીએ જવાબ આપે કે “એ કામે ગયા છે. છેકરાએ ફરી પૂછ્યું: “એ ક્યારે આવશે?” સ્ત્રીએ કહ્યું: “કંઈ કહેવાય નહિ. માટી ખાણે ગયા છે, તેથી મોડું પણ થાય.”
આથી તે છોકરી માટખાણ ભણી ચાલે. માટીબાણ - ગામથી થોડે દૂર હતી. અહીં બન્યું હતું એવું કે કુંભારે.
માટખાણ ખોદવા માંડી કે તેમાંથી કેટલીક સેનામહો. નીકળી હતી અને હજી વધારે સોનામહોરો નીકળવાની. આશાએ તે માટખાણને ઝડપથી ખોદી રહ્યો હતો. એમ કરતાં તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે હતો, એટલે પાઘડી. માથેથી ઉતારીને ખાણ બહાર મૂકી હતી. ' હવે પેલા છોકરાએ માટીખાણથી ડે દૂર ઊભા . ઊભા જ તેની ટાલ જોઈ લીધી અને પિતાનો નિયમ સચવાયો, એટલે આનંદમાં આવી બોલી ઉઠયો કે “મેંજોઈ લીધી, જોઈ લીધી.” આ શબ્દ સાંભળતાં જ કુંભાર ચમ અને બહાર જેવા લાગે ત્યાં શેઠના છોકરાને દીઠે અને તેના પેટમાં ફાળ પડી. નકકી આ ઇકરાએ.