________________
જપ-રહસ્ય - મહાત્માએ કહ્યું કે “મારું વચન ખાલી જાય નહિ, માટે તને ઠીક લાગે એ એક નિયમ લે.”
એટલે છોકરાએ વિચાર કરીને કહ્યું: “મારા ઘર પાસે એક કુંભાર રહે છે, તેનું માથું ટાલિયું છે. એ - ટાલ જોઈને જ ભેજન કરીશ. આ નિયમ લઉં તો -ચાલશે ને??
મહાત્માએ કહ્યું : “એ તે ઘણું સારું, પણ એ નિયમ બરાબર પાળ. કેઈ દિવસ તડ નહિ.”
કરાએ કહ્યું: “ભલે. અને તેણે એ મહાત્મા પાસે -એ પ્રકારને નિયમ લીધો.
તમને બધાને હસવું આવતું હશે કે લઈલઈને આ નિયમ શું લીધે? અને છોકરાએ પણ ખરેખર તે -મજાકમાં જ એવો નિયમ લીધું હતું. પણ આગળ જતાં શું બન્યું, એ સાંભ.
છોકરે યુવાન થાય, માટે થાય એટલે ધંધો-ધાપો સંભાળે અને પિતાની જવાબદારી ઓછી કરે, પણ આની વાત જુદી હતી. તે રખડુ મિત્રોની સોબતમાં અહીં-તહીં રખડતે અને જ્યારે ભેજનની વેળા થાય, ત્યારે ઘરે આવતો. એ વખતે ઓશરીમાં ઊભે રહી જરા ઊંચો થતા કે પાડેશમાં રહેલા કુંભારના માથાની ટાલ દેખાઈ જતી, એટલે તેને નિયમનું પાલન સમજી પછી ભેજન લેતો. હવે એક વખત એ રીતે ભેજનવેળાએ તે પિતાના ઘરે