________________
નિયમબદ્ધતા
૧૫૫ આગ્રહ રાખીએ, તે જ આપણે એક પછી એક જીવનની ઉચ્ચતર ભૂમિકા સર કરી અસ્પૃદયના ઉચ્ચ શિખર પર આરહણ કરી શકીએ.
. - જેઓ પ્રારંભમાં નાનો સરખો નિયમ લઈને તેનું યથાર્થ પાલન કરે છે, તે આગળ જતાં મેટા નિયમે ગ્રહણ કરી તેનું પાલન કરી શકે છે. તે અંગે એકદષ્ટાંત અહીં રજૂ કરીશું..
. કુંભારની ટાલ જોવાને નિયમો
એક શેઠને છોકરે બહુ સ્વચ્છેદી અને ઉદ્ધત હતે... તે માતા-પિતાનું કહ્યું માનત નહિ કે વડીલેના વચનને. આદર આપતે નહિ. તેને સુધારવા માટે માતાપિતાએ. ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં સફલ થયા નહિએમ કરતાં. તે યુવાન થયે, એટલે માતાપિતાએ તેને ટેકવાનું છોડી. દીધું, પણ કઈ સાધુ–સંત ગામમાં આવે તે તેની પાસે લઈ જઈ તેને ઉપદેશ અપાવતા.
. " આવા જ એક પ્રસંગે તેના પિતા તેને એક મહાત્મા પાસે લઈ ગયા અને તેને હિતશિક્ષા આપવા વિનંતિ કરી.. મહાત્માઓ પરગજુ હોય છે અને કોઈનું ભલું થતું હોય તે ગમે તેટલું કષ્ટ ઉઠાવવા તૈયાર રહે છે. તેમણે આ છોકરાને જુદી જુદી રીતે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને. કંઈક પણ નિયમ લેવા અનુરોધ કર્યો. : - આકરાએ કહ્યું કે એ મારાથી બની શકે એમ નથી.”