________________
નામજપ કે નામસ્મરણ - વર્ષની ઉંમરે અમારા મૂળ વતન સૌરાષ્ટ્રના દાણાવાડા ગામમાં
અમને જમણા પગે સાપ કરડે અને પગની પાનીના ઉપરના ભાગમાં છરીથી મોટો કાપ મૂકવામાં આવ્યું. આ કાપ કેઈ ડોકટર, વૈદ્ય કે હકીમે નહિ, પણ એક અણઘડ માણસે
માત્ર અમારે જાન બચાવવાના ઈરાદાથી મૂકેલે. એટલે તેની | વેદના કેવી હોય? એ કલ્પી શકાય એવું છે. અમારા મુખમાંથી -દર્દભરી ચીસ નીકળવા લાગી, પણ તે જ વખતે શ્રદ્ધામૂર્તિ માતાએ આદેશ આપે કે “તારી ચીસે બંધ કર. માત્ર ભગવાન મહાવીરનું નામ જ રડ્યા કર, તને જરૂર સારૂ થઈ જશે. અને અમે એ આદેશનો સ્વીકાર કરી “મહાવીર મહાવીર” નામ રટવા માંડયું. કેઈ વાર વેદના વધારે થતી -તે એ નામ મેટેથી બેલાઈ જવાતું, પણ એ વખતે મુખમાં બીજે કઈ શબ્દ પ્રવેશવા દીધું ન હતું, એ અમને બરાબર યાદ છે. આખરે અમે એ જીવલેણ આફતમાંથી બચ્યા અને અમારા વિદ્યાભ્યાસમાં લાગ્યા, પરંતુ ત્યારથી નામસ્મરણે અમારા હૃદયનો કબજો લઈ લીધો.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી આશરે સાત માઈલ દૂર દાણાવાડા -નામનું ગામ છે, ત્યાં તા. ૧૮-૩-૧૯૦૬ના રોજ અમારો જન્મ થયેલે છે. અમારા પૂજા માતુશ્રીનું નામ મણિબહેન. તેઓ તમય ધર્મપરાયણ જીવન ગાળતા હતા. તેમની સ્મૃતિ બહુ સારી હતી. તેને કેટલેક વાર અમને મળેલો છે. પિતાથી તે અમારી આઠે વર્ષની ઉંમરે અવસાન પામેલા, એટલે તેમનું બહુ સુખ જોયું નથી. અમારા જીવન-ઘડતરમાં અમારા માતુશ્રી જ મેટો હિસ્સો છે.