________________
જેપ-રહસ્ય સામયિકમાં પ્રકટ કરી. અને છેવટે ઉમેર્યું કે આ જગત ઘણું રહસ્યમય છે. આપણે તેને પાર પામી શકીએ તેમ નથી.'
લકા દૂર થયે અમદાવાદના એક મિત્રની આ હકીકત છે. તેને ડાબો હાથ નિજીવ બનવા લાગે, અર્થાત તેને લકે લાગું પડશે. તેણે ડોકટરી ઉપચાર શરૂ કર્યા, પરંતુ તેથી ફાયદ. થયો નહિ. પછી વૈદ્યોની દવા કરી અને હકીમી નુષ્કાએ પણ અજમાવી જોયા. છેવટે લંડન ભણે દૃષ્ટિ દોડાવી - ત્યાં પહોંચ્યા, અને ત્યાંના એક નિષ્ણાત ડેકટરની સારવાર લીધી. પણ રેગે કંઈ મચક આપી નહિ. નિરાશ હૈયે તે
અમદાવાદ પાછો ફર્યો. ત્યાં કેઈ સંત પુરુષને સમાગમ ' થયે, તેમણે નામસ્મરણને આશ્રય લેવા જણાવ્યું અને
પેલે મિત્ર રોજ કલાક-બે કલાક તેમાં ગાળવા લાગે. શરૂ- આતમાં તે તેને કંઈ ફાયદો જણાયે નહિ, પણ ત્રણ
મહિના થયા કે તેમાં જીવન આવ્યું અને હાથ જે હાથ થઈ ગયે. આથી બધા સગાંસંબંધીઓ અને મિત્રો આશ્ચર્ય પામ્યા અને ભગવાનના નામસ્મરણની પ્રશંસા કરવા લાગ્યા.
સાપનું ઝેર ઉતર્યું અહીં તમે મારા અંગત અનુભવની અપેક્ષા રાખતા - હિ તે તેને એક દાખલે આપવા તૈયાર છું. ચૌદ-પંદર