________________
- ' , જપ-રહસ્ય.
: કેન્સર નાબુદ થયું
A
૨
" કેન્સરને રેગ જાલીમ ગણાય છે. તે એકવાર લાગુ પડયો કે પીછે છેડતા નથી. આખરે તે મનુષ્યને પ્રાણ અને પેસે બંને હરી લે છે. પરંતુ તે પણ નામજપ કે નામ મરણને આશ્રય લેવાથી દૂર થાય છે. જામનગરના એક ભાઈને કેન્સરને રોગ લાગુ પડશે, પણ તે ગભરાયા. નહિ. તેમને ભગવાનના નામ પર અનન્ય શ્રદ્ધા હતીતેનો જપ શરૂ કર્યો. સવાર, બપોર, સાંજ તથા રાત્રિના. સમયે પણ તે ભગવાનના નામને જપ કર્યા જ કરે.
ડોકટર તેને અવારનવાર તપાસતા હતા. થોડા દિવસ આદ તેમને આ દર્દીની સ્થિતિમાં સુધારે જણા. તેમણે દર્દીને પૂછયું : “કેઈ નવી દવા શરૂ કરી છે કે શું ?” દર્દીએ કહ્યું: “ડેકટર ! મેં તે બધી દવા છોડી દીધી છે અને હવે ભગવાનના નામનું શરણ લીધું છે. બધો વખત તેનો જપ કર્યા કરું છું.” ડોક્ટર આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું : “જે એમ જ હોય છે એ જપ ચાલુ રાખો.
એ દર્દીએ કેટલાક વખત સુધી એ જપ ચાલુ રાખતાં કેન્સર નાબુદ થયું. ત્યારબાદ તે ઘણું જી. , આ રીતે રોગ વાર અનેક દાખલા દઈ શકાય એમ . છે, પણ નામજપ કે નામસ્મરણનો પ્રભાવ સમજેવા માટે આટલા દાખલા બસ છે. . :
: "