________________
*
*
*
*
..
"[૧૩]
કેટલાક બીજાક્ષરો
"
- વૃક્ષમાં ખરું મહત્વ બીજનું છે. જે બીજ ન હોય તે વૃક્ષ ઉગે જ નહિ. તેમ મંત્રમાં ખરું મહત્ત્વ બીજાક્ષરનું છે. બીજરૂપ જે અક્ષર તે બીજાક્ષર આ બીજા ક્ષરમાં વિશિષ્ટ શક્તિ છૂપાયેલી હોય છે, જે મંત્ર સાધનાથી-ખાસ કરીને જપ તથા ધ્યાનથી પ્રકટ થાય છે. અને તે જ ખરો ચમત્કાર સજે છે. . - મંત્ર બીજે ઘણાં છે, તેમાંના કેટલાંક પ્રસિદ્ધ બીજેને અહીં પરિચય કરાવીશું. ' ' ' ,
આ બીજ મંત્રશાસ્ત્રનું મુકુટ મણિ છે. એને કઈ પણ મંત્રની આદિમાં જેવાથી મંત્રની શક્તિ વધે છે, તેમજ તેને પ્રકટ કરવામાં સહાય મળે છે, તેથી તેને મંત્રસેતુ ગણવામાં આવે છે. આ બીજને ભક્તિબીજ, વિનયબીજ કે તેબીજ પણ કહેવામાં આવે છે. તે